કેપેચીનો ચોકલેટ-કોફી (Cappuccino Chocolate Coffee Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 લોકો
  1. 1/2 લીટર દૂધ
  2. 6 ચમચીખાંડ
  3. 2 ચમચીકોફી
  4. 2 ચમચીકોકો પાઉડર
  5. બરફ ના ટુકડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તો ઉપર મુજબ બધી વસ્તુ લેવી.

  2. 2

    એક બાઉલ માં બરફ સિવાય બધી વસ્તુઓ લેવી. ચમચી થી બધુ બરોબર મિક્ષ કરવુ. બરોબર મિશ્રણ હલાવવું બે મિનીટ.

  3. 3

    પછી બોસ ની મદદથી પાચ મિનીટ ફેટવુ. મિશ્રણ એકદમ ધટ્ટ કરવુ.

  4. 4

    એક કાચના ગ્લાસમા બરફ ના ટુકડા નાખી. તેમા એક ચમચી ઉપર મુજબ નુ મિશ્રણ નાખવું.પછી તેમા ઠંડુ દૂધ નાખી ઉપર કેપેચીનો ચોકલેટ-કોફી મિશ્રણ નાખી બરોબર મિશ્રણ હલાવવું. ઉપર થી કોકો પાવડરથી ગારનીશીગ કરવુ.

  5. 5

    તો તૈયાર છે કોલ્ડ કોકો / કોફી કેપેચીનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes