કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ૨ ચમચીકોફી
  2. ૪ ચમચીખાંડ
  3. ક૫ દૂધ
  4. ૩ ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોફી પાઉડર અને ખાંડને મિક્સર જારમાં લઈ લો તેમાં બે ટુકડા બરફના નાખીને મિક્સરને પલ્સ મોડ પર ચલાવો પછી એક ટુકડો બરફ ઉમેરો

  2. 2

    હવે ફરીથી મિક્સરને પલ્સ મોડ પર બેથી ત્રણ મિનિટ માટે ચલાવો. લગભગ પાંચ મિનિટમાં કોફીનું ફલકી ક્રીમ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે

  3. 3

    પછી ઠંડુ દૂધ લઈને તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવો જેથી કરીને દૂધ ફીણ વાળું થઈ જશે

  4. 4

    હવે સર્વિંગ ગ્લાસ લઈ લો સૌ પ્રથમ સર્વિંગ ગ્લાસમાં તૈયાર કરેલું કોફીનું મિશ્રણ ૨ ચમચી રેડો પછી ઠંડુ દૂધ રેડો

  5. 5

    સર્વ કરવા માટે રેડી છે આપણી કોલ્ડ કેપેચીનો કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes