વધારેલી સુકી રોટલી (Vaghareli Dry Rotli Recipe In Gujarati)

Niharika Shah
Niharika Shah @niharika0506

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫મિનિટ
૩વયકતિ
  1. વધેલી રોટલી
  2. તેલ
  3. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/4 ચમચીહળદર પાઉડર
  5. 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. સાકર
  8. 1/2 ચમચીચાટૅ મસાલો

રાંધવાની સૂચનાઓ

૫મિનિટ
  1. 1

    રોટલીના ટુકડા નાના નાના કરો

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રોટલી નાખી બધો મસાલો નાખી મિક્સ કરી લો

  3. 3

    પછી એક પ્લેટ માં કાઢીને ઉપરથી ચાટૅ મસાલો નાખી ગરમ સર્વ કરો ખુબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niharika Shah
Niharika Shah @niharika0506
પર
હું કુકપેડ ટીમ દ્વારા મને ધણું શીખવા મળ્યું રસોઈ બનાવવામાં મને ખુબ જ મઝા આવે છે નવું જાણવા મળે છે કુકપેડ ના મિત્રો મારી રેસીપી જોઈને મને લાઈકમળેછે મારા મિત્રો નો આભાર ્્્ કુકપેડ મેમ્બરો એકતા મેડમ હેતલબેન નો ખુબ ખુબ આભાર જયશ્રી કૃષ્ણ જય સોમનાથ હરહર મહાદેવ
વધુ વાંચો

Similar Recipes