વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6ના ટાઢી રોટલી
  2. 1 કપખાટી છાશ
  3. ચમચીતેલ
  4. લાલ મરચું પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનહળદર
  6. ૧ ચમચીધાણા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧/૨ ટીસ્પૂનરાઈ/ જીરૂ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયા માં તેલ લઈ તે તેલ ગરમ કરી રાઈ જીરા અને હિંગ નો વઘાર કરો

  2. 2

    પછી તેમાં છાશને વધારી આપણા ટેસ્ટ મુજબના બધા મસાલા એડ કરો (જરૂર પડે તો થોડું પાણી પણ નાખો)

  3. 3

    ઉકળે એટલે તેમાં રોટલીના ટુકડા ઉમેરી એક થી બે મિનિટ કુક કરો

  4. 4

    તું તૈયાર છે વઘારેલી રોટલી તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes