શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ બાઉલ રાઈસ
  2. ટમેટું
  3. ૧/૨ વાટકીકોબીજ
  4. ૧/૨ tspહળદર
  5. ૧ tspલાલ મરચું
  6. ૧/૨ tspગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. કોથમીર
  9. ઘી મા શેકેલા કાજુ
  10. તેલ વઘાર માટે
  11. ૧ tspલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, ટામેટા અને કોબીજ ને ઝીણા સમારી લો.

  2. 2

    ત્યાર બાદ ૧ કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો. લસણ બ્રાઉન થાય પછી કોબીજ અને ટામેટા સાથે હાલ્ફ મસાલા નાખી મિક્સ કરો. ઢાંકીને ૫-૭ મિનિટ ચઢવા દો.

  3. 3

    બીજી બાજુ ભાત મા બાકી મા મસાલા નાખી દો. અને કોબીજ ચઢી જાય પછી તેમાં ભાત નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    સમારેલી કોથમીર અને કાજુ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes