વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા ભાત ને બરાબર ગરમ પાણી મા ધોઈ નાખો 5 મીનીટ સુધી પલાળી રાખો
- 2
હવે કૂકર મા તેલ ગરમ કરવા મૂકો પછી તેની અંદર રાઈ જીરૂ લીમડો સમારેલા શાક ભાજી નાખી વઘાર કરો બરાબર હલાવો
- 3
પછી લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો મીઠુ નાખી બરાબર મીક્સ કરી લો પછી પલાળે લા ભાત નાખો 2 ગ્લાસ પાણી નાખી ઢાકણ ઢાંકી 3 વીસલ વાગે ત્યાં સુધી
- 4
ભાત બરાબર રેડી છે તો એક પ્લેટ મા કાઢી ઉપર લાલ મરચા નુ ગર્નિસ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી કાઠીયાવાડી વઘારે લા ભાત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 વઘારેલા ભાત એક એવી વાનગી છે કે જે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે છે ..અનેક વિધ પદ્ધતિ એ બનતી આ વાનગી મે અનેક વિધ ટ્વીસ્ટ મૂકી શકાય છે..આજે આ ભાત મસાલા ભાત ની રીતે બનાવેલા છે...જે મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક છે. Nidhi Vyas -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15649737
ટિપ્પણીઓ (13)