વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
#LO
#Cookpadindia
#Cookpadgujarati
સવારે બનાવેલો ભાત વધ્યો હતો, મે સાંજે તેને મસ્ત વઘારી દીધો એટલે ગરમા ગરમ ટેસ્ટી ભાત બની ગયો.
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LO
#Cookpadindia
#Cookpadgujarati
સવારે બનાવેલો ભાત વધ્યો હતો, મે સાંજે તેને મસ્ત વઘારી દીધો એટલે ગરમા ગરમ ટેસ્ટી ભાત બની ગયો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડા ભાતના દાણાને છુટા કરી લો. અને ડુંગળી, ટામેટું કાપીને બાજુમાં રાખો
- 2
પછી કઢાઈ માં તેલ મૂકીને ગરમ થાય એટલે જીરું, હિંગ, લીમડી મૂકીને જીરૂ તતડે પછી તેમાં હળદર, લીલુ મરચું, મીઠું ઉમેરી હલાવતા રહો. પછી ડુંગળી ઉમેરો.
- 3
પછી તરત જ ટામેટું અને ભાત ઉમેરો અને હલાવો.
- 4
હલાવતા હલાવતા ભાત ગરમ થાય એટલે ડીસામાં કાઢી લીલા ધાણા થી ગારનીશ કરી પછી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
-
-
-
વઘારેલા ભાત સરગવાના ફુલ વાળા (Vagharela Bhat Saragva Flowwer Vala Recipe In Gujarati)
#CB2ઓછી વસ્તુઓ અને ઝડપથી બની જતા આ વઘારેલા ભાત સરગવાના ફૂલને લીધે કેલ્શિયમથી ભરપૂર બની જશે Sonal Karia -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#childhood કેટલાક વાર બપોર ના ભાત વધી પડયા હોય તો આ રીતે વઘારી ને નાસ્તા/ ડીનર મા વાપરી શકાય.ફકત ૫ મિનીટ મા બનતી ટેસ્ટી અને ફીલીંગ ડીશ.બાળપણ મા લંચ અને ડીનર વચ્ચે ની જે છોટી ભૂખ લાગતી ત્યારે મમ્મી ફટાફટ બનાવી ને ખવડાવતી.ઇનશોટઁ હમારે ઝમાને કે ૨ મિનીટ મેગી નુડલ્સ......પણ મેગી કરતા ક્યાંય વધારે ટેસ્ટી અને હેલ્ધી Rinku Patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#LOસવારનો રાઈસ વધેલો હતો એમાંથી વઘારેલા ભાત બનાવ્યા છે બહુ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
#લંચ ક્યારેક રાઈસ વધે તો ફરી થી તે ન ભાવે પણ તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને તેને ફરીથી ફ્રાઈ કરી લો તો તે એકદમ ટેસ્ટી બની જાય Bhavisha Manvar -
-
વઘારેલા ભાત
#RB6વઘારેલો ભાત, સસ્તું ભાડું અને સિધ્ધપુરની યાત્રા જેવી વાની છે અમારા ઘરમાં બધાને ભાવે,દરેક ઘરમાં બનાવેલો ભાત થોડા-ઘણાં પ્રમાણમાં વધતા હોય એને વઘારી ખાવાની મજા જ અલગ છે. Krishna Mankad -
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
વધારેલો ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2 આ ભાત જટપટથી બની જાય છે. આ રેસિપી માં લેફ્ટ ઓવર રાઈસ નો અને મસાલા નો ઉપયોગ કરીને વધારેલો ભાત બનાવવા માં આવે છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15590614
ટિપ્પણીઓ (12)