વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને પાણી થી ધોઈ ને 5 મિનિટ માટે પલાળી દો.
- 2
કૂકર માં તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો તેલ મા ખડા મસાલા ઉમેરી રાઈ જીરું અને હિંગ ઉમેરો હવે તેમાં સમારેલા બટાકા,લીલું મરચું અને શીંગ દાણા ઉમેરી દો
- 3
હવે તેમાં ચોખા ઉમેરી અને તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ને કૂકર બંધ કરી 3 સિટી થાય પછી ગેસ બંધ કરી ને વઘારેલા મસાલેદાર ભાતને કઢી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
-
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 મારા માટે ભાત ખૂબ જ ફેવરેટ છે. તો વઘારેલા ભાત તો સૌ ના ફેવરેટ હશે.. તમે વેજી. નાખીને બનાવી શકો છો. અથવા તમને ભાવતા હોઈ તેવા કોઈ પણ તેવા ટેસ્ટ માં બનાવી શકો છો. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653499
ટિપ્પણીઓ (8)