રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાઈસ ને પલાળી લો.1 કલાક માટે.અને બટાકા, ડુંગળી, મરચું, કેપ્સીકમ કટ કરી લો.
- 2
હવે કૂકર માં તેલ અને બટર ગરમ કરો.પછી તેમાં જીરું, લીલાં મરચાં, તમાલ પત્ર,બટાકા,ડુંગળી નાખી સાંતળી લો. પછી તેમાં બધા મસાલા કરી લો.
- 3
અને લાસ્ટ માં રાઈસ એન્ડ પાણી એડ કરી ને 2 સિટી મારી લો.કૂકર ઠંડુ પડે એટલે રાઇસ ને પ્લેટ માં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653216
ટિપ્પણીઓ