રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ ચણાનો લોટ
  2. 1/2 ચમચી મીઠું
  3. 1/2 ચમચી સંચળ પાઉડર
  4. 1/2 ચમચી હીંગ
  5. હળદર સહેજ
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટને ચાળીને પછી તેમાં મીઠું, સંચળ, હીંગ ને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ ને તૈયાર કરો.

  2. 2

    બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં સંચાની મદદથી સેવની જાળી મૂકીને સેવ પાડો.

  3. 3

    આ રીતે બધી સેવ તૈયાર કરો. સાતમ આઠમ પર રાયતુ,સેવ મમરા, પાણીપુરી, ભેળ દરેકમા સેવની જરૂર
    પડવાની માટે સેવ વિના ના ચાલે.

  4. 4

    તો તૈયાર છે આપણી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes