મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#LO

આગળ ના દિવસ ની વધેલી ઈડલી નો આટલો સરસ ઉપયોગ કરી ને આપ પણ બનાવો મસાલા ઈડલી બપોરે લાગતી નાની ભૂખ માટે નું આ સારું option chhe

મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

#LO

આગળ ના દિવસ ની વધેલી ઈડલી નો આટલો સરસ ઉપયોગ કરી ને આપ પણ બનાવો મસાલા ઈડલી બપોરે લાગતી નાની ભૂખ માટે નું આ સારું option chhe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 5-6 નંગ ઈડલી
  2. 1નાનો કાંદો ઝીણો સમારેલો
  3. 1નાનું ટમેટું જીણું સમારેલું
  4. 2 ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  5. 2 ટી સ્પૂન તેલ
  6. 1/8 ટી સ્પૂનજીરું
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/4 ટી સ્પૂન હળદર
  9. 1 ટી સ્પૂનમરચું
  10. 1 ટી સ્પૂનધાણાજીરું
  11. 1 ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  12. 1/8 ટી સ્પૂનસંચળ
  13. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  14. 1/4 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  15. તળવા માટે - તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    વધેલી ઈડલી ને નાના ટુકડા માં સમારી લેવી. ત્યારબાદ તેને તળી લેવી. બહુ કડક નહિ કરવી.

  2. 2

    બીજા પેન માં તેલ મૂકી જીરું ઉમેરી દેવું. ત્યારબાદ તેમાં કાંદા, ટામેટું અને આદુ લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    2 મિનિટ સાંતળો.તે પછી તેમાં બધા મસાલા ઉમેરી દો. મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે ઈડલી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    2- 3 મિનિટ વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી તેને ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes