બટર (Butter Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#mr બટર (માખણ)

બટર (Butter Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#mr બટર (માખણ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ મલાઈ
  2. ટુકડા1/2 બાઉલ બરફના
  3. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મલાઈને ફ્રીઝમાંથી બહાર કાઢી બે કલાક મૂકો

  2. 2

    મલાઈમાં બરફના ટુકડા નાખી હાથ કે પછી બ્લેન્ડર ની મદદથી બીટ કરો

  3. 3

    ત્યાર પછી હાથમાં એક ચમચી ખાંડ લઇ બીટ કરો જેથી પાણી છૂટું પડી જશે અને માખણ ઉપર આવીને છૂટું પડી જશે

  4. 4

    તૈયાર માખણને સર્વિસ બાઉલમાં લઈને સર્વ કરો

  5. 5

    ઘરનું બનાવેલું માખણ માં સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes