ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

#CB5
WEEK5
- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો..
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5
WEEK5
- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,ટામેટા,લસણ,મરચા ને સમારી લેવા. આદુ ખમણી લેવું. કાજુ ના કટકા કરી લેવા.
- 2
હવે એક લોયા માં તેલ,ઘી લઈ તેમાં ઉપર ના ખડા મસાલા ઉમેરી શેકી લેવા. પછી તેમાં ડુંગળી, ટામેટા,આદુ,લસણ,મરચા ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ મસાલા ઉમેરી હલાવી લઈ કાજુ ઉમેરવા અનેપાણી ઉમેરી ગ્રેવી થવા દેવી.
- 3
હવે ગ્રેવી ને મિક્સર માં પીસી લઈ પેસ્ટ બનાવી તેને ગળણી માં ગાળી લેવી. પછી લોયામાં લઇ ગેસ પર ગ્રેવી ને 5 મિનિટ સુધી રહેવા દેવી. અંતમાં તેમાં ક્રીમ કે મલાઈ ઉમેરવી અને બટર ઉમેરવું. ગ્રેવી તૈયાર છે.
- 4
સર્વ કરતી વખતે ગ્રેવી માં ચીઝ ના કટકા ઉમેરી ગરમાગરમ ચીઝ બટર મસાલા નો આનંદ માણો.
Similar Recipes
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpadindia#CookpadgujaratiWeek 5ચીઝ બટર મસાલા Ketki Dave -
-
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આમ તો આપણે હોટલમાં જઈએ તો અલગ-અલગપંજાબી સબ્જી મંગાવી એને ટેસ્ટ કરતાં હોઈએ છીએપણ ચીઝ બટર મસાલા ઓલટાઈમ ફેવરિટ સબ્જી છેજે નાના મોટા દરેકને લગભગ ભાવતી જ હોય છમારી બંને દીકરીઓને ચીઝ બટર મસાલા ખૂબ જ ભાવે છેઅને વારંવાર બનાવ્યા પછી જુદા જુદા અખતરા કર્યા પછી આ ફાઇનલ રેસિપી બનાવી છેજો તમે આ રીતે ચીઝ બટર મસાલા બનાવશો તો તમને હોટલના ટેસ્ટ ને પણ ટક્કર મારે એવી સબ્જી મળશેફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટ કરશો કે તમને આ રેસિપી કેવી લાગી Rachana Shah -
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5#week5#CF#cookpadgujarati#cookpadindia ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર બટર મસાલા બનાવવા માટે સમય વધારે જાય છે પણ જો પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ તૈયાર હોય તો આ સબ્જી બનાવતા જરા પણ વાર નથી લાગતી. Vaishakhi Vyas -
-
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
-
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)
#GA4#week1ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા. Disha vayeda -
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
-
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel -
ચીઝ બટર મસાલા
#goldenapron2પંજાબ પંજાબ એટલે ત્યાં ના લોકો બહુ જ મહેનતુ હોઈ છે . પંજાબી કયુસીન માં ઘી,બટર,ચીઝ,પનીર નો વપરાશ થાઈ છે . અને પરાઠા પણ વધારે એટલે ઘઉં નો પણ વપરાશ હોઈ.મેં આજે મારા ઘર ની ફેવરિટ ચીઝ બટર મસાલા બનાવ્યા છે.જેને મેં બટર રોટી સાથે સર્વ કરી છે. Krishna Kholiya -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
ચીઝ ચીલી મીની કુલ્ચા
#SFC- સ્ટ્રીટ ફૂડ સૌને પસંદ હોય છે.. હવે તો અલગ અલગ પ્રકાર ની વાનગીઓ સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. અહીં દિલ્લી માં મળતા પ્રખ્યાત કુલચા બનાવેલ છે.. ટેસ્ટ માં સ્વાદિષ્ટ એવા કુલચા એક વાર ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ (3)