બેસન લાડુ (Besan laddoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં ઘી ગરમ થાય એટલે બેસન અને સોજી ને ધીમા તાપે શેકો જ્યાં સુધી થોડો કલર બદલાય અને શેકાવાની સરસ સુગંધ આવે.
- 2
એ પછી એમાં એક ચમચી પાણી છાંટીને ફરી પાંચેક મિનિટ જેવું બેસન શેકી લો.
- 3
પછી ગેસ બંધ કરી એકદમ ઠંડું પડે એટલે એમાં ઈલાયચી અને બૂરું ખાંડ ઉમેરી મિક્સ કરો અને લાડુ બનાવી લો. ઉપર બદામ ની કતરણ લગાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બેસન નાં લાડુ (Besan ladoo Recipe in Gujarati)
#GA4#week12#cookpadgujarati#cookpadindiaKey word: besanSonal Gaurav Suthar
-
-
-
-
-
સોજી ને બેસન ના લાડુ (Sooji Besan LAdoo Recipe In Gujarati)
કલાકો સુધી લોટ ને શેકવાની ઝંઝટ વગર #DFT Mittu Dave -
-
-
બેસન ડ્રાય ફ્રુટ લાડુ (Besan Dry Fruit Laddu Recipe In Gujarati)
#કુકબુક#cookpad#cookpadindiaદિવાળી એ આપડો મન ગમતો તેહવાર છે. દિવાળી નજીક આવે એટલે આપડે બધાજ તૈયારી માં લાગી જઈએ છીએ. પેહલા ઘર ની સફાઈ કરવાની, પછી શૉપિંગ કરવાની અને પછી નાસ્તા અને સ્વીટ બનાવવાના.આજે મે ૧ ખુબજ સરળ રીતે બેસન ના લાડુ બનાવ્યા છે. ખાંડ ની છાશની વગર ફક્ત ૩ વસ્તુ થી ખુબજ જલ્દી બની જતા લાડુ ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બેસન ગુલકંદ લાડુ
#MDC#RB5#week5માં એટલે માં બીજા બધા વગડાના વા આ કહેવત નાનપણ માં ખુબ સાંભળી પણ એનો અર્થ આજે જ્યારે મારી માં મારી જોડે નથી ત્યારે જ ખબર પડે છે.મારી મમ્મી ને ગળપણ ખૂબ ભાવે એટલે મારી આ રેસિપી મારી સદગત માં ને અર્પણ. Jigisha Modi -
-
-
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
-
-
બેસન મેસુબ (Besan Mesub Recipe In Gujarati)
#DFT#CB4#Diwali2021#Sweet#cookpadgujarati#cookpadindia Bhavna Odedra -
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
-
બેસન સોજીના લાડુ (Besan Soji Laddu Recipe in Gujarati)
#GA4#week9#post3#mithai#diwalispecial#બેસન_સોજીના_લાડુ ( Besan Soji Laddu Recipe in Gujarati) આ લાડું મે બેસન અને સોજી બંને મિક્સ કરી ને લાડું બનાવ્યા છે. જે એકદમ દાનેદાર ને સોફ્ટ બન્યા હતા. આ લાડું માં મે ડ્રાય ફ્રુટ ને ઘી મા રોસ્ટ કરીને ઉમેર્યા છે જેથી લાડું નો ટેસ્ટ એકદમ ક્રન્ચી લાગે છે. Daxa Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15590101
ટિપ્પણીઓ (8)