વેજીટેબલ મેયોનીઝ રોટલી સેન્ડવીચ (Vegetable Mayonnaise Rotli Sandwich Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#LO
Post3
વધેલા ખોરાકમાંથી શું બનાવવું બધાને પ્રશ્નો હોય છે.મેં આજે બચેલી રોટલી માંથી થોડું અલગ બનાવવાની કોશિશ કરી છે.આ ટેસ્ટમાં સરસ લાગે છે અને બાળકોને વધારે ભાવે છે.

વેજીટેબલ મેયોનીઝ રોટલી સેન્ડવીચ (Vegetable Mayonnaise Rotli Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#LO
Post3
વધેલા ખોરાકમાંથી શું બનાવવું બધાને પ્રશ્નો હોય છે.મેં આજે બચેલી રોટલી માંથી થોડું અલગ બનાવવાની કોશિશ કરી છે.આ ટેસ્ટમાં સરસ લાગે છે અને બાળકોને વધારે ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે લોકો માટે
૨૦ મિનીટ
  1. ૪-૫ નંગ વધેલી રોટલી
  2. ૧ કપઝીણી સમારેલી કોબી
  3. 2 નંગઝીણું સમારેલું ટામેટું
  4. 1/2 કપકેપ્સિકમ ઝીણા સમારેલા
  5. 2 ચમચીઆદુ- મરચા-કોથમીરની પેસ્ટ
  6. 1/2 કપવેજિટેબલ મેયોનીઝ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. ધાણાજીરું પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે
  9. ટોમેટો કેચપ, ચીઝ

રાંધવાની સૂચનાઓ

બે લોકો માટે
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ બધા શાકભાજીને ઉમેરો.તેમાં મરચા અને કોથમીરની પેસ્ટ બધા મસાલા અને મેયોનીઝ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ એક રોટલી લઈ વચ્ચે ટોમેટો કેચપ લગાવો.હવે તેની ઉપર અડધા ભાગ પર શાકભાજી નું મિશ્રણ પાથરો.હવે તેની ઉપર ચીઝ ભભરાવો અને રોટલી ને વાડી દો.

  3. 3

    ત્યારબાદ કડાઈ ગરમ કરો કડાઈ ગરમ થઇ જાય એટલે થોડું તેલ ઉમેરી રોટલી ને કડક શેકી લો.

  4. 4

    ત્યાર બાદ ગરમા-ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes