વધેલી રોટલી ની વેજીટેબલ ઉપમા (Rotli Upma Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#Trend3

આ ઉપમા એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્થી છે..

વધેલી રોટલી ની વેજીટેબલ ઉપમા (Rotli Upma Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#Trend3

આ ઉપમા એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્થી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
3 સર્વિંગ્સ
  1. 3 ના કટકાવધેલી રોટલી
  2. 1/2 વાટકી બેસન
  3. 1/2 વાટકી છીણેલું ગાજર
  4. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 1/2 છીણલી કોબી
  6. 2 ચમચોતેલ
  7. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  8. 1 ટામેટું જીનું સમારેલું
  9. 1 વાટકીપાણી
  10. સ્વાદાનુસાર મીઠુ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીધાણજીરૂ
  13. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    વધેલી રોટલી / પરાઠા/ થેપલા ના કટકા કરી લેવા

  2. 2

    એક લોયા માં વઘાર માટે તેલ મૂકી આદું મરચા લસણ ની પેસ્ટ ઉમેરવી.

  3. 3

    બધા શાક ને વધારી થોડા ચડવા દેવા

  4. 4

    એમાં જગ્યા કરી થોડું પાણી નાખી રોટલી ના કટકા એમાં વઘારવા..

  5. 5

    ત્યાં સુધી એક બાઉલ માં ચણા ના લોટ નું મિશ્રણ પુડલા બનાવવા કરી યે તેવી રીતે તૈયાર કરી લોયા ની કોર માં પાથરી દેવી..ફોટા માં બતાવ્યાં પ્રમાણે..

  6. 6

    .જે પુડલા ચડી જાય તેટલું ચડવા દઉ ને તવીથા થી પીસ કરી બધુજ સરસ રીતે હલાવી દેવુંકોથમીર થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes