કોર્ન ના ખાટા ઢોકળા (Corn Khatta Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા રવો લઈ તેમાં છાસ નાખી હલાવી લ્યો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો બે કલાક રહેવા દયો
- 2
જારમાં કોર્ન નાખી ક્રશ કરી લ્યો આ ક્રશ કરેલ પેસ્ટ ને રવાના ખીરામાં નાખો તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ, હળદર, મીઠું,મકાઈ નાખી હલાવી લ્યો
- 3
ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મૂકો ખીરામાં ઇનો નાખી હલાવી લ્યો થાળી માં પાથરી દયો ઉપર સેજ મરચું છાંટી ઢોકળીયા માં મૂકી દયો
- 4
દસ થી પંદર મિનિટ પછી જોશું તો ઢોકળુ થઈ ગયું છે ગેસ બંધ કરી દયો ઠંડુ થવા દયો
- 5
એક વધરિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે હીંગ નાખી લીમડો અને મરચા નાખી ગેસ બંધ કરી દયો ઢોકળા ઉપર ચમચી વધાર રેડો
- 6
તૈયાર છે કોને ખાટા ઢોકળા ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
-
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DRCDhokala Recipe challenge Parul Patel -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ બહુ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી છે. અહીં મેં ઢોકળાં થોડા ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે. આ ઢોકળાં ઇન્સ્ટન્ટ બને છે. Jyoti Joshi -
-
-
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3વરસાદ ની સીઝન માં મકાઈ નો ઉપયોગ કરીને બનાવતી વાનગી... મકાઈ ના ઢોકળા.. Megha Vyas -
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
-
-
-
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15606630
ટિપ્પણીઓ