વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને 2 પાણી થી ધોઈ ને ૫ થી ૬ કલાક પલાળી રાખો ત્યારબાદ પાણી નિતારી મિક્સર જાર માં નાખી સેજ કરકરું દળી લો
- 2
એક તપેલી માં કાઢી તેને ઢાંકી ને ૫ થી ૬ કલાક રેસ્ટ આપો ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી દો ખીરા માં હળદર, મીઠું, આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવી લો
- 3
થાળી ને તેલ થી ગ્રીસ કરી લો હવે ખીરામાં ઇનો નાખી હલાવી ને થાળી માં બેટર પાથરી ઢોકળીયામાં મૂકી દો ઢાંકણ ઢાંકી ૧૦ થી ૧૫ મીનીટ થવા દો ત્યારબાદ જોસુ તો ખમણ તૈયાર છે
- 4
તેને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે તેને ચોરસ કટકા કરી લો એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે લીમડો અને લીલાં મરચાં નાખો હલાવી ને તેમાં ખમણ નાખો હલાવી ને લીલાં ધાણા નાખો તૈયાર છે વાટી દાળ ના ખમણ
Similar Recipes
-
-
-
-
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
-
ચણા ની વાટેલી દાળ ના ખમણ (Chana Vateli Dal Khaman Recipe In Gujarati)
#KS4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
સાદા વાટી દાળ ના ખમણ (Simple Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 (Week)#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarat
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarati)#KS4વાટી દાળ ખમણ Deepa Patel -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
લગભગ બધાં જ ગુજરાતી ને ખમણ ખુબ જ ભાવે તેમાં પણ ખાસ કરીને વાટી દાલ ના. તો ચાલો બનાવી એ. #GA4 #Week7Post - 2 Nisha Shah -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week 3# cookpadgujrati#cookpadindia Shilpa khatri -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013066
ટિપ્પણીઓ