વ્હાઈટ ઢોકળા (White Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં રવો લઈ તેમાં દહીં નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો પંદર મિનિટ ઢાંકી ને રાખી મૂકો
- 2
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો અને થાળી તેલ થી ગ્રીસ કરી લ્યો હવે ખીરા માં એક ચમચી તેલ, મીઠું,ઇનો નાખી હલાવી લ્યો હવે તેને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દયો અને ઢોકળીયામાં પંદર મિનિટ ઢાંકી ને થવા દયો
- 3
પંદર મિનિટ પછી થઈ ગયા છે ઠંડા પડે એટલે વધરિયાં માં બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન નાખી હલાવી ગેસ બંધ કરી દયો
- 4
ઢોકળા ઉપર ચમચી થી વધાર રેડો અને મન ગમતા ટુકડા કરી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોકળા ઈન માઇક્રોવેવ (Rava Dhokla In Microwave Recipe In Gujarati)
#ChooseToCook Hetal Chirag Buch -
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723217
ટિપ્પણીઓ