બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ચોખા ના પૌવા
  2. ૧ વાટકીશીંગદાણા
  3. મરચું
  4. ટમેટું
  5. ૧/૨લીંબુ
  6. આદુ નો ટુકડો
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૨ ચમચી જીરુ
  11. લીમડાની ડાળ
  12. ૧/૨ ચમચીખાંડ
  13. ૨/૩ પાવરા તેલ
  14. ચપટીહિંગ
  15. ૧/૨ વાટકીસેવ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ધોઈ પાંચ મિનિટ પલાળી રાખો પછી એક કોટન ના ટુકડા પર પહોળા કરી દો અને એક બાજુ બટાકા બાફવા મૂકવા

  2. 2

    ત્યારબાદ બીજી બાજુ ટામેટાં મરચા ને ઝીણા સમારી લેવા શીંગદાણા તોડી લેવા બટાકા બફાય એટલે નાના સુધારી લેવાય

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, હિંગ, લીમડાના ઉમેરી અને બટાકા નાખી ને અને છેલ્લે પૌવા નાખી બધો મસાલો નાખી દે હલવો

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ બટાકા પૌવા એક ડીશ માં લઈ લેવાનો અને ધાણા ભભરાવી અને પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes