મિક્સ ફ્રૂટ નો પ્રસાદ (Mix Fruit Prasad Recipe In Gujarati)
Cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કેળા,સફરજન,ગુલાબ,જામફળ,દાડમ ના દાણા, મિક્ષ કરી પાઈનેપલ નાખી હલાવી લ્યો
- 2
પાઈનેપલ થી ગારની શીંગ કરી માતાજી ને ધરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રુટસ નો પ્રસાદ (Fruits Prasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટસ નો પ્રસાદ દર વખતે પ્રસાદ માટે ફ્રુટસ ઝીણું સમારતી.... પણ આ વખતે પ્રભુજી ને કાંઇક અલગ રીતે ફ્રુટસ ધરાવવુ હતું Ketki Dave -
-
ફ્રેશ હેલ્ધી ફ્રુટ ડીશ (Fresh Healthy Fruit Dish Recipe In Gujarati)
જ્યારે અનાજ ખાવા ની ઇચ્છા ના હોય ત્યારે ફ્રીજ ખોલો.... જે ફ્રુટસ મલે....તેને મસ્ત કાપી ..............🍇🍊🍍🍎🥝....Jab Fruits ki dish ho Taiyarrr Hothon ko Karke Gol...Hothon Ko Karke Gol.... Seeti bajake Bol BhaiyaAll is Well.... O Bhaiya.... All is Well Ketki Dave -
-
ફ્રૂટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chaat વિટામીન c અને વિટામીન A થી ભરપુર...સીમ્પલ અને સરળ .વાળ અને સ્કીન માટે એકદમ હેલ્થી. બધાં જ કલર નું કોમ્બીનેશન તથા ફુલ ઓફ ફાઈબર જ્યુસી ચાટ જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
-
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 9ફ્રુટ કસ્ટર્ડફ્રુટ કસ્ટર્ડ (સલાડ) Fruits custardHoooooo Aaj Mausammmm Bada Beiman Hai... Bada Beiman Hai... Aaj MausamKhane wale Hai Ham.... FRUITS CUSTARD reeeFRUITS CUSTARD Re.. Aaj Mausam...... પેટ ભરેલું હોય કે પછી ભર ઊંઘમાં હોઉ અને કોઈ મારી સામે ફ્રુટ કસ્ટર્ડ નો બાઉલ મૂકે તો..... પણ ઇ ખાઈને જ સુઈ જાઉં .... Ketki Dave -
-
-
મિક્સ ફ્રૂટ જામ(Mix fruit jam Recipe In Gujarati)
આ jam કલર અને વિનેગર વગર નો છે. ઘર નો શુદ્ધ અને બહાર જેવો જ સ્વાદિષ્ટ.#KD Reena parikh -
ફ્રૂટ રાઇતું (Fruit Raita Recipe In Gujarati)
#ff1#nonfriedfaralireceipe#nonfriedjainreceipe#cookpadindia Rekha Vora -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે.. Dharti Vasani -
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#childhoodPost - 4Yad Aa Rahi Hai.. BACHAPAN Ki Yad Aa Rahi Hai દરેક વ્યક્તિ ૧ વાર તો એવું બોલે જ ....." મને યાદ છે...... 🤔 હું જ્યારે નાની.... કે...... નાનોહતી કે હતો ત્યારે...." મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે મને ફ્રુટ સલાડ બહું જ ભાવતું હતું આજે પણ મને એટલું જ ભાવે છે.... Ketki Dave -
-
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
મિક્સ ફ્રૂટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
#makeitfruity#CDY આ રેસીપી મે પોસ્ટ કરી છે તેમાં 2 વ્યક્તિ માટે બનાવી છે .પણ રેસીપી માં જે માપ છે તેમાં પ્લપ ફ્રીઝર માં સ્ટોર કર્યો છે આ પલ્પ ને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Varsha Patel -
-
મિક્સ ફ્રુટ જામ(Mix fruit jam recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#post1#cookpadindia#cookpadgujarati દોસ્તો , ઘરે બનાવેલ કોઈપણ વસ્તુ હાઇજિન અને હેલ્ધી જ હોય. ભલે પછી એ કોઈપણ જાતના સોસ હોય જામ હોય કે બીજી કોઇપણ કેટેગરીની વસ્તુ હોય.Homemade ઇસ બેસ્ટ.અત્યારે શિયાળામાં સરસ મજાના ફ્રુટ મળતા હોય છે આજે મેં પાંચ ફ્રૂટને ભેગા કરીને જામ બનાવ્યો છે કોઈપણ જાતના કલર નાખ્યા વગર ખૂબ જ સરસ natural કલર આવેલો છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
-
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15606773
ટિપ્પણીઓ (2)