સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીતાફળ ના બી કાઢી પલ્પ તૈયાર કરો
- 2
દૂધ ને 15 મિનિટ ઉકાળવું પછી ખાંડ નાખી ઉકાળવું નીચે ઉતારી તેમાં સીતાફળ નો પલ્પ નાખી બદામ પિસ્તા નાખી દેવા.
- 3
હવે તેને 1 કલાક માટે ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દેવું.પછી તેને સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ માથી ઘણી બધી વાનગી બનાવી શકાય છે,આજે મે અહી દુધ માથી બાસુંદી બનાવી છે પણ આ બાસુંદી મા કંઈક નવો સ્વાદ ઉમેરવા માટે અહી મે સીતાફળ નો ઉપયોગ કર્યો છે,એમ પણ અત્યારે સિઝન મા સીતાફળ બહુ જ સરસ મલતાં હોય છે તો આ સિઝન મા એકવાર તો જરુર આ સીતાફળ બાસુંદી બનાવી ને ખાવી જોઇએ,તે આજે મે અહી સીતાફળ બાસુંદી બનાવી છે તમે પણ આ રીતે એક વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળા માં સીતાફળ ખુબ સરસ આવે જેથી સીઝન દરમિયાન તેનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ#GA4#Week8#મિલ્ક Alpa Jivrajani -
સીતાફળ બાસુંદી (sitafal basundi recipe in Gujarati)
#GA4 #Week8 અત્યારે સીતાફળ ખુબજ સરસ આવે છે તો મે સીતાફળ બાસુંદી બનાવી ખુબજ સરસ બને છે. Kajal Rajpara -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi recipe in Gujarati)
સીતાફળ ની સીઝન ચાલે છે તો હો જાયે કુછ મીઠા...બનાવવા મા ખૂબ સરળ છે ને બિયાં કાઢવાની પણ રીત આસાન છે..તો આપ પણ બનાવજો & એન્જોય...😊#feast#sitafalbasundi#custardapple#cookpadgujarati#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
-
ડ્રાયફ્રુટસ સીતાફળ બાસુંદી (Dryfruits Sitafal Basundi Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
-
-
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
બાસુંદી એક એવી વાનગી છે જે સૌને ભાવે અને સીતાફળ પણ એવું એક ફળ છે જે સૌને ભાવે.. પણ હું લાવી છુ બંને નુ કોમ્બિનેશન સીતાફળ બાસુંદી😋😍 Radhika Thaker -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#suhaniસીતાફળમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે સીતાફળ ડાયજેસ્ટ સીસ્ટમને સુધારે છે સીતાફળનું સેવન કરવાથી સ્કીન પણ સરસ થાય છેમેં અહીંયા આપડા હોમ શેફ સુહાની ગાથા ની સીતાફળ બાસુંદી ની રેસીપી જોઈને સીતાફળ બાસુંદી બનાવી છે જેની રેસીપી હું શેર કરું છું sonal hitesh panchal -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DTRમિત્રો, વાર-તહેવાર હોય કે પછી કોઈ મહેમાન આવે આપણે જાત જાતની મીઠાઈ પીરસતા હોઈએ છીએ એમાંય લીકવીડ સ્વીટ જેવી કે બાસુંદી, દૂધ પાક કે ફ્રૂટ સલાડ તો વારંવાર બનતી જ હોય છે અને આ બધી સ્વીટ બધાને ખુબ ભાવતી જ હોય છે.અત્યારે સીતાફળ ની સીઝન ચાલે છે તો આજે હું આપની સાથે સીતાફળ બાસુંદી બનાવવાની રેસિપી શેર કરું છું. દૂધ ખાવામાં પૌષ્ટિક અને ફ્રૂટ વિટામિનથી ભરપૂર હોય છે.તેથી આ વાનગી પૌષ્ટિક અને વિટામિન યુક્ત બને છે.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ બને છે. વળી મિલ્ક પાઉડર ના ઉપયોગ થી દૂધને વધુ ઉકાળવા નો સમય બચી જાય છે.તો ચાલો બનાવીએ સીતાફળની બાસુંદી. Dr. Pushpa Dixit -
-
સીતાફળ બાસુંદી (custard apple basundi recipe in gujarati)
#સપ્ટેમ્બર આજે અગિયારસ છે એટલે મેં ઠાકોરજીને પ્રસાદ માટે સીતાફળ બાસુંદી બનાવી છે.. એનો ટેસ્ટ બહુ જ ફાઈન લાગે છે Payal Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005137
ટિપ્પણીઓ