બાસુંદી (Basundi Recipe In Gujarati)

Pushpa Madlani
Pushpa Madlani @cook_31500497
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 લીટર દૂધ
  2. 5 ચમચીખાંડ
  3. 5 ચમચીમલાઈ
  4. કેસર 3-4 તાંતણા
  5. ચમચીકાજુ બદામ પિસ્તાની કતરણ5

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    હવે દૂધ ગરમ કરવા મૂકો

  2. 2

    હવે તેમાં ખાંડ અને મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરો

  3. 3

    હવે 10 મીનીટ પછી બાકી ની સામગ્રી મિક્સ કરો

  4. 4

    10 મીનીટ ઉકાળો

  5. 5

    ઠંડી કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Madlani
Pushpa Madlani @cook_31500497
પર

ટિપ્પણીઓ

Similar Recipes