કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગકાચી કેરી
  2. ૧ વાટકીમેથીયા મસાલો
  3. ૧ કપસીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને નાના ટુકડા કરી લો.ત્યારબાદ તેમાં મેથિયા મસાલો નાખી દો.

  2. 2

    પછી સીંગતેલને ગરમ કરીને ઠંડું કરવા મુકો.ત્યરબદ તેને કેરીના નાના ટુકડા કરેલ છે તેમાં તેલને એડ કરી મિશ્ર કરો.

  3. 3

    તો તૈયાર છે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું.પછી તેને કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes