વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ મગ ની દાળ
  2. ૧૫૦ ગ્રામ ખીચડી ના ચોખા
  3. ૫૦ ગ્રામ ચણા ની દાળ
  4. ૧ નંગમોટો બટેટો
  5. ૪-૫ નંગ ડુંગળી
  6. ૧ નંગમીડીયમ ગાજર
  7. ૧ ચમચો તેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૩-૪ નંગ સૂકા મરચા
  10. ૨-૩ નંગ તમાલપત્ર
  11. ૧ ચમચીહળદર
  12. 1/2 ચમચી મરચા પાઉડર
  13. ૧ નાની ચમચીહિંગ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ દાળ,ચણા દાળ અને ચોખા ને મિક્સ કરીને ૧૦ થી ૧૫ મિનિટ પલાળી રાખવા...ત્યાર બાદ બટાકા,ડુંગળી,ગાજર ને મોટા ટુકડા કરી સમારી લેવા...

  2. 2

    ત્યાર બાદ કુકર મા તેલ મૂકી ગરમ થાય એટલે બધા જ મસાલા નાખી શાક નાખીને ૫ મિનિટ સતત હલાવતા રહેવું...ત્યાર બાદ તેમાં ખીચડી મિશ્રણ નાખી દેવું...જરૂર મુજબ પાણી નાખી ને ૨ સિટી વગાડવી....ખીચડી તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ ઓસમાણ સાથે સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes