બટાકા પૌઆ

Arpita Shah @ArpitasFoodGallery
#CB1
Week1
નાસ્તા માં મારી ત્યાં બને છે અને ટિફિન માં પણ સાથે લઇ જવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પૌઆ ને ધોઈ 2-3 મિનિટ પલાળી નિતારી ચારણી માં કાઢી લો. પછી બધી સામગ્રી લો.
- 2
તાવડી માં તેલ લઇ રાઈ, જીરૂ, હિંગ નાંખી લીમડો, કાજુ અને દ્રાક્ષ અને સમારેલા લીલા મરચાં નાંખી બટાકા નાંખી મીઠું નાંખી પછી ડુંગરી નાંખી સાંતળી દો. પછી તેમાં હલધર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાંખી પલાળી નીતારેલા પૌઆ નાંખી પૌઆ ના ભાગ નું મીઠું નાંખી ખાંડ, લીંબુ નો રસ અને લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.
- 3
- 4
તો રેડી છે બટાકા પૌઆ.. સર્વ કરતી વખતે સેવ, લીલા ધાણા નાંખી દો.
- 5
Similar Recipes
-
-
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બટાકા પૌઆ નું પ્રીમિક્સ
#RB6#Week - 6આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી દો એટલે ફટાફટ બટાકા પૌઆ બની જાય છે. આ પ્રીમિક્સ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો અને બાળકો ને હોસ્ટેલ માં પણ આપી શકો છો.આ પ્રીમિક્સ ને એર ટાઈટ ડબ્બા માં ભરી 6 મહિના સાચવી શકો છો. Arpita Shah -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7મારી ઘરે નાસ્તા માં બને જ છે. ચા સાથે પણ સરસ લાગે છે. તેને ગમે ત્યારે ખાવા ની ઇચ્છા થાય ત્યારે ખાઈ શકો છો. ડ્રાય ફ્રૂટ અને શીંગદાણા, દાળિયા નો ઉપયોગ કર્યો છે તો ટેસ્ટી પણ છે. Arpita Shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ#DFTદિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
-
આલુ પોહા (Aloo Poha Recipe In Gujarati)
#FDS#Friendship day special આલુ પોહા (બટાકા પૌઆ)મારી ફ્રેન્ડ ઈન્દોર ની છે , બટાકા પૌઆ એના પ્રિય નાસ્તા છે. કઈ પણ નાસ્તા બ્રેક ફાસ્ટ મા બનાઈયે તો ચાલે પણ જો મે બટાકા પૌઆ બનાવુ હોય તો ખુશ થઈ જાય છે ..માટે મારી ફ્રેન્ડ ને યાદ કરી ને બનાવુ છુ અને એને ડેડીકેટ કરુ છુ.... Saroj Shah -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
શાહી નટી પૌઆ (Shahi Nutty Poha Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#લંચબાકસ ,કયૂક એન્ડ ઈજી રેસીપી બધા ના ફેવરીટ નાસ્તા બટાકા પૌઆ. .કેહવાય છે કે સવાર ના નાસ્તા રાજાશાહી અને હેલ્ધી હોવો જોઈયે મે પૌઆ મા નટસ અને દાડમ ,સેવ નાખી ને પોષ્ટિક બનાયા છે Saroj Shah -
-
દહીં પૌઆ(dahi poha recipe in Gujarati)
#NFR પૌઆ ખાવા નાં અનેક ફાયદા ની સાથે ભરપૂર એનર્જી આપે છે.સાથે વજન પણ વધવાં દેતું નથી. આ બ્રેકફાસ્ટ માટે ખૂબ જ ગુણકારી છે.ગમે તે ઉંમર નાં લોકો ખાઈ શકે છે અને ટેસ્ટ પ્રમાણે તેને તરત બનાવી ને ખાઈ શકાય છે. Bina Mithani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625261
ટિપ્પણીઓ (9)