કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં બધા મસાલા ને સેકી લો ને પછી તેને પીસી લો, હવે કુકર માં બટાકા ને બાફી લો,
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં બનાવેલો મસાલા ને પાણી મા ઓગળી ને તેમાં ઉમેરો, તેમાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદાનુસાર ઉમેરી દો ને ઉકળવા દો,
- 3
ઉકાળી જાય એટલે તેમાં બાફેલા બટાકા નાખી ને તેને બરાબર મિક્ષ કરી લો, હવે તેને એક ડીશ માં કાઢી ને ઉપર થી મસાલા શીંગ, કોપરા નું છીણ, કોથમીર નાખી ને ત્યાર કરી લો,
- 4
હવે પાવ ને વચ્ચેથી કટ કરી લો તેની ઉપર લીલી ચટણી, લસણ ની ચટણી લગાવી ને મસાલો ભરી ને શિંગ, મૂકી ને તેને બટર લગાવી ને સેકી લો,
- 5
સેકાઈ જાય એટલે સેવ લગાવીને તેને લીલી ચટણી, લસણ ની ચટણી, ખજૂર ની ચટણી ની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
-
-
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
કચ્છ ની ફેમસ વાનગી દાબેલીને ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે.અને ચોમાસામાં ચટપટું બહું જ ટેસ્ટી લાગે છે.#સુપરશેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati કચ્છી દાબેલી એટલે આપણા ગુજરાતીઓ ની મનપસંદ વાનગી છે. આ વાનગી ગુજરાતમાં અને મુંબઈની ફેમસ વાનગીઓમાંથી એક ગણાય છે. એમાં પણ કચ્છની આ વાનગીની પોતની જ એક વિશેષતા છે કે તે સ્વાદમાં ચટપટી હોય છે અને નાની મોટા દરેકની પ્રિય છે. આ વાનગી કોઈ પણ સીઝન અને સમયે આહારમાં લઈ શકાય છે. Vaishali Thaker -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15628679
ટિપ્પણીઓ (4)