સરગવા નો સુપ (Saragava Soup Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

Week-4 cooknaps...

સરગવા નો સુપ (Saragava Soup Recipe In Gujarati)

Week-4 cooknaps...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો
  1. 250 ગ્રામસરગવો
  2. 1 નંગ ટામેટુ
  3. 100 ગ્રામ પાલક
  4. 5-6ડાળખી સાથે લીલા ધાણા
  5. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ને પાલક ને ધાણા સાફ કરી ટુકડા કરી લો

  2. 2
  3. 3

    હવે કુકર મા જરૂર હોય એટલુ પાણી ને મીઠું નાખી સરગવા પાલક ધાણા નાખી 1/2સીટી વગાડી લો.

  4. 4

    હવે ઠંડુ પડે એટલે ગ્રાઇન્ડ કરી ગાળી લો બાઉલ મા સર્વ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes