વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ અને 15 મિનિટ માટે પલાળી રાખવા. કુકરમાં તેલ તથા ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં લસણ, સુકું લાલ મરચું, તજ, લવિંગ, મીઠી લીમડી સાંતળી લો. હવે તેમાં રાઈ તથા જીરુ ક્રેક કરો. હળદર અને હિંગ નાખો.
- 2
હવે તેમાં ત્રણ કપ પાણી એડ કરો. લીલા મરચાં તથા આદુ છીણીને નાખી દેવા. લાલ મરચાં પાઉડર, ખીચડીનો મસાલો એડ કરી મિક્સ કરો. ઉકળતા પાણીમાં દાળ ચોખા નાખી મિક્સ કરો.
- 3
કુકર ને બંધ કરી દેવું અને ત્રણ સીટી વગાડવી. કુકર ઠંડુ પડે એટલે ખોલો. એકદમ છુટ્ટી ખીચડી તૈયાર થશે. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
વેજીટેબલ મસાલા ખીચડી
#cookpad#cookpadindia#cookpadgujarati#dinnerદરરોજનો પૌષ્ટિક આહાર એટલે ખીચડી. પણ એ ખીચડી પણ ક્યારેક મસાલેદાર, ટેસ્ટી, વેજીટેબલ બનાવી રૂટિન ચેન્જ લાવી શકીએ છીએ. Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujaratiવઘારેલી ખીચડી Vyas Ekta -
સાદી વઘારેલી ખીચડી (Simple Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાદી વઘારેલી ખીચડી Ketki Dave -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
-
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
#MBR6#Week6Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiભડકું એ ગુજરાતની એક પ્રાચીન અને વિસરાઈ ગયેલ વાનગી છે આ ભૈડકુ બાજરી, જુવાર, મગની ફોતરાવાળી દાળ અને ચોખાની કણકીમાંથી બને છે. તેમાં તમે મનપસંદ શાકભાજી એડ કરી શકો છો. આ વાનગી પચવામાં હળવી છે. બીમાર માણસ પણ આનુ સેવન કરી શકે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
દલિયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#upma#tasty#delicious#homemadeસ્વાસ્થ્ય માટે ઉત્તમ એક હળવો ખોરાક, નાસ્તો, ઝટપટ બની જાય અને ટેસ્ટી વાનગી એટલે દલીયા ઉપમા. આ દલિયા ઉપમાને છૂટો બનાવવા માટે લીંબુનો રસ નાખવો. જેનાથી ઉપમાનો કલર પણ સરસ આવશે. Neeru Thakkar -
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16768631
ટિપ્પણીઓ