વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

ગરમીમાં બપોર ના ભોજન માં મે વટાણા, બટાકા ની વઘારેલી ખીચડી બનાવી સમર લંચ રેસીપી

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

ગરમીમાં બપોર ના ભોજન માં મે વટાણા, બટાકા ની વઘારેલી ખીચડી બનાવી સમર લંચ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧/૨ કપમોગર દાળ
  3. ૧/૨ ટીસ્પૂનહળદર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧/૩ કપલીલા વટાણા
  6. ૧ નંગબટાકો સમારેલો
  7. કળી લસણ
  8. ૨ નંગલીલાં મરચાં
  9. ૧/૨ ટીસ્પૂનરાઈ
  10. ૧ ટીસ્પૂન જીરુ
  11. ડાળખી મીઠો લીમડો
  12. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  13. ૨ ટીસ્પૂનતેલ
  14. ચપટીહિંગ
  15. ૨ ટીસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં દાળ ચોખા ને ધોઈ ૨૦ મિનિટ સુધી પલાળી રાખો, સ્ટીમર મા એક વાસણમાં દાળ ચોખા હળદર મીઠું વટાણા નાખી ખીચડી તૈયાર કરો એક કઢાઈમાં વઘાર માટે રાઇ જીરું હીંગ વાટેલા મરચાં, મીઠો લીમડોલસણ, હીંગ નાખી સમારેલા બટાકા ઉમેરીને બરાબર સાંતળી લો, બાફેલા વટાણા ઉમેરો

  2. 2

    બટાકા ચઢે એટલે ખીચડી ઉમેરો તેમાં લાલ મરચું, પાઉડર લીલા ધાણા ભભરાવી મોળી છાશ પાપડ સાથે સર્વ કરો, ગરમીમાં આવી વઘારેલી ખીચડી અને છાશ ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes