વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. 2 વાટકીચોખા અને મગની ફોતરા વાળી દાળ
  2. 2 મોટા ચમચાઘી
  3. 1 ચમચીજીરૂ
  4. 3 નંગલવિંગ
  5. 1તજનો ટુકડો
  6. 1તમાલપત્ર
  7. 2આખા લાલ મરચાં
  8. 1બટાકો
  9. 2ડુંગળી
  10. 1જોડી લીલી ડુંગળી
  11. 3કળી લસણ
  12. 1 ટીસ્પૂનસમારેલું કોપરું
  13. 2 tbspશીંગદાણા
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 1 ચમચીહળદર
  16. 2 ચમચીમરચું
  17. 2 ચમચીમેથીનો મસાલો
  18. કોથમીર
  19. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  20. ૧ નાની વાટકીતુવેર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને પલાળીને રાખો હવે બધા શાક સમારી ને તૈયાર રાખો

  2. 2

    કુકરમાં ઘી મૂકી જીરું નાખી તતડે એટલે બધા મસાલા તજ લવિંગ તમાલપત્ર લીમડો નાખી પછી તેમાં આદુ મરચાની પેસ્ટ હિંગ નાખી હલાવ

  3. 3

    હવે તેમાં શીંગદાણા કોપરુ નાખો પછી તેમાં બધા સમારેલાં શાક નાખી હલાવી દો મિક્સ થઇ જાય પછી તેમાં જ બધા મસાલા નાખીને દાળ-ચોખા ઉમેરી લો

  4. 4

    બધા મસાલા નાખી ગયા પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કુકર બંધ કરી દો અને ચાર સીટી વાગે ત્યાં સુધી થવા દો અને પછી તેને દહીં અને આ પણ સાથે સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી મસાલી દાદા વઘારેલી ખીચડી ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

Similar Recipes