શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌઆ (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)

શરદ પૂનમની રાતે દૂધ પૌઆ ખાવાની પરંપરા રહી છે. કહેવાય છે કે ચંદ્રના શીતળ કિરણો જો તેમા પડે તો ખાનારાનું આરોગ્ય સારું રહે. તેથી જ દૂધ પૌઆ ચંદ્રનાં અજવાળામાં મૂકી અગાશી કે બગીચા જેવી ખુલ્લી જગ્યાએ પરિવારજનો સાથે મળીને ખાય છે. હવે તો ઘણા ફ્લેવરનાં બને પણ ખાસ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌઆ (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમની રાતે દૂધ પૌઆ ખાવાની પરંપરા રહી છે. કહેવાય છે કે ચંદ્રના શીતળ કિરણો જો તેમા પડે તો ખાનારાનું આરોગ્ય સારું રહે. તેથી જ દૂધ પૌઆ ચંદ્રનાં અજવાળામાં મૂકી અગાશી કે બગીચા જેવી ખુલ્લી જગ્યાએ પરિવારજનો સાથે મળીને ખાય છે. હવે તો ઘણા ફ્લેવરનાં બને પણ ખાસ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆને ચારણીમાં ખુલ્લા પાણી એ બરાબર ધોઈ લેવા. દૂધને અગાઉથી ગરમ કરી ઠંડુ કરેલું હોય તે જ લેવું.
- 2
દૂધમાં પૌઆ, સાકર, સૂકા મેવા અને ઈલાયચી પાઉડર નાંખી મિક્સ કરો. પૌઆની તપેલીને ચારણીથી ઢાંકી ચાંદ નીચે ખુલ્લામાં મૂકો.
- 3
પછી બાઉલમાં ઠંડા જ દૂધ પૌઆ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
કેરેમલ દૂધ પૌંઆ (Caramel Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookદૂધ પૌંઆ એ શરદ પૂનમની રાત્રે ઠાકોરજી ને ધરવામાં આવતી ટ્રેડિશનલ વાનગી છે. આની સાથે મારી નાનપણની યાદો જોડાયેલી છે. મારા દાદી અને પછી મારા મમ્મી દર વર્ષે શરદ પૂનમના દિવસે સાંજે દૂધ પૌંઆ બનાવી ચાંદ ઉગવા ની રાહ જોતા. ચાંદ ઉગે એટલે દૂધ પૌંઆ ની તપેલી ને જાળી ઢાંકી ચાંદનીમાં મુકી મને ધ્યાન રાખવા બેસાડે. ચાંદનીમાં ઠંડા થયા બાદ ઠાકોરજી ને ધરવામાં આવે અને પછી જ પ્રસાદ. તો આવી યાદ ને તાજી કરાવા માટે આજે મેં આ રેસિપી શેર કરી છે. Harita Mendha -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
#TROશરદ પૂર્ણિમા સ્પેશિયલ ને દિવસે દૂધ પૌવા ખાવાનો મહિમા છે. માન્યતા અનુસાર, શરદ પૂર્ણિમા ની રાતે ચંદ્ર માંથી અમ્રત ની વર્ષા થાય છે. જેથી બધા દૂધ પૌવા બનાવીને ઉપર પાતળું કપડું ઢાંકી, અગાશી માં ખુલ્લા આકાશ નીચે આખી રાત મૂકી સવારે નરણાં કોઠે ખાવાથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે છે. Dr. Pushpa Dixit -
બ્લુ બેરી કસાટા પૌઆ (Blueberry Casatta Poha Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરશરદ પૂર્ણિમા નાં દિવસે દૂધ પૌઆ ખાવા ની પ્રથા છે. Arpita Shah -
કસાટા દૂધ પૌઆ
#શરદ પૂર્ણિમા ના દિવસે અગાસી માં ધરાવી ને દૂધ પૌઆ ખાવા નો ખુબ જ મહિમા છે કેમ કે એ દિવસે ચાંદો સોળ કળા એ ખીલ્યો હોય છે એટલે શરીર માટે ગુણકારી છે અને કફ નિવારક છે. Arpita Shah -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
ડ્રાયફ્રુટ કેસર દૂધ પૌઆ (Dryfruit Kesar Doodh Pauva Recipe In Gujarati)
#શરદ પૂર્ણિમા#ડ્રાય ફ્રુટ કેસર દૂધ પૌઆઅમારે દર શરદ પૂર્ણિમા પર્વ દરમિયાન દૂધ પૌઆ બનાવી ને ચદ્ર માની શીતળ છાંય માં મૂકી ને ૧૨ વાગે ત્યા ટેરેસ પર જમીએ છીએ તો આંજે મેં બનાવ્યા છે તો શેર કરું છું અમરા ધરે બહુ સરસ થાય છે ને એમાં આમરા ગુણાતીતં નંદ સ્વામી નો જન્મ દિવસ છે એટલે બનાવવા j hoy ને બધાં ને પ્રસાદી મોકલતા હોય તો શેર કરું છું Pina Mandaliya -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#cook pad Gujarati#cookpad india#choose to cookવરસાત ના ગમન અને શરદ ના આગમન સંધિ ઋતુ કેહવાય.. આર્યુવેદ ના દષ્ટિ પિત ના પ્રકોપ વધી જતા હોય છે માટે ધર્મ ના આધાર માની શરદ પુનમ પર દુધ પૌઆ ખાવાના રિવાજ છે .મે દુધ પૌઆ મા વેરિયેશન કરી ને કસ્ટર્ડ મા કસાટા રંગીન પૌઆ નાખી ને કસ્ટર્ધ દુધ પૌઆ બનાયા છે.. Saroj Shah -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#શરદ પુનમ સ્પેશીયલ ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરા મુજબ શરદ પૂર્ણીમા મા જયારે આકાશ મા ચન્દ્રમા સોલે કળા ખિલા હોય ત્યારે દુધ પૌઆ કે ચોખા ની ખીર બનાવી ને ચન્દ્રમા ની રોશની મા મુકી ને દુધ પૌઆ ખાવાની પ્રથા છે. Saroj Shah -
-
શાહી દૂધ પૌઆ (Shahi Doodh Poha Recipe In Gujarati)
#TRO#Sharad Purnima recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆસો મહિનામાં પૂર્ણિમાને દિવસે દૂધ પૌવાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં આવે છે શરદપૂનમની રાતે ખુલ્લા આકાશમાં રાખીને દૂધપૌવા રાખવામાં આવે છે અને તેનાથી શરીરની ગરમી દૂર થાય છે ચર્મ રોગ દૂર થાય છે રોગ સામે વ્યક્તિની સ્ટેમિના ટકી શકે છે Ramaben Joshi -
-
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શ્રાધનાં દિવસો શરદ ૠતુ એટલે ભાદરવા માસમાં આવે. આ સમયે ખૂબ તડકા પડતા હોવાથી પિત્ત પ્રકોપ (એસિડિટી) વધી જતી હોય છે. દૂધ કે દૂધની વાનગીમાં ખાસ કરીને ખીર કે દૂધ પાક બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. Dr. Pushpa Dixit -
દુધ પૌઆ (Doodh Pauva Recipe In Gujarati)
શરદ પુનમ મા દિવસે બધા ને ત્યાં દુધ પૌઆ બનતા હોય છે. અમે લોકો અગાસી મા જઈ ને ચાંદા ના અજવાળા મા સોઈ મા સાત વાર દોરો પોરવીયે છીએ.તે પરંપરાગત ચાલ્યુ આવે છે.પછી દુધ પૌઆ અને બટાકા પૌઆ બધા સાથે બેસીને ખાઈએ છીએ. Himani Vasavada -
ખાંડ ફ્રી દૂધ પૌંઆ (Sugarfree Doodh Poha Recipe In Gujarati)
#ChooseToCook#TRO#sarad punam special વરસાત પછી શરદ ઋતુ ના આગમન થાય છે , ખેતરો મા નવી ડાગંર ,ચોખા તૈયાર થઈ જાય છે . શરદ ઋતુ ને વઘાવા અને નવા ચોખા ની ખીર ,દુધ પૌઆ બનાવી ને ચંદ્ર ની કિરણો સામે ભગવાન ને અપર્ણ કરી શરદ પુનમ મા આનન્દ કરે છે.. Saroj Shah -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)
#TRO #ChooseToCook દૂધ પૌવા નુ નામ આવે એટલી નાનપણ ની યાદ તાજી થાય કે મમ્મી આજુબાજુ બધા ની સાથે બટકાવડા ને દુધપૌઆ બનવતા ને સાથે ખાતા......આજે મમ્મી ની રેસીપી બનાવી છે સરસ જ હસે. Harsha Gohil -
રજવાડી દૂધ પૌંઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#CHOOSE TO COOK#cookpadgujarati#cookpadindia#Sharad punam specialશરદ પૂનમ ની રાતે બટાકા વડા,ભજીયા,દાળવડા,દુધપૌઆ ખાવા નો અને સાથે સાથે ગરબા અને દાંડિયા રાસ રમવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે.મેં શરદ પૂનમ ની રાતે ભજીયા,દાળવડા અને રજવાડી દુધપૌઆ બનાવ્યા કારણ મારુ અને ઘર ના બધા ને ફેવરિટ છે. દાળવડા બનાવતા બનાવતા હું એક ગરબો ગનગણતી હતી તો તેની પંક્તિઓ તમારી સાથે શેર કરું છું જે મારો મનગમતો ગરબો છે.શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે કે મારું મનડું નાચે કે મારું તનડું નાચે એના કિરણો રેલાય છે આભમાં.....શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે. સોના નું બેડલું મારુ રૂપ ની ઈંઢોંણી બેડલું લઈ ને હું તો પાણીડા ગઈ તી કાનો આવ્યો મારી પૂંઠે સંતાતો જોઈ મારું મુખડું શરમ થી લાલ રે.......શરદ પૂનમ ની રાત માં ચાંદલિયો ઉગ્યો છે. Alpa Pandya -
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
-
પીળી સાકરના દૂધ પૌઆ (Yellow Sakar Doodh Poha Recipe In Gujarati)
#TRO#cooksnap#sharadpurnima#શરદપૂનમ#cookpad#cookpadindia#cookpadgujaratiપીળી સાકર એ અનપ્રોસેસ્ડ હોય છે. તે ખૂબ શીતળ હોય છે. આ શેરડીમાંથી બનતો કુદરતી રીતે મીઠો પદાર્થ છે. જેની પ્રોસેસિંગમાં કેમિકલ્સ નો ઉપયોગ થતો નથી. આ સાકરના ઉપયોગથી હિમોગ્લોબિન નું લેવલ વધે છે તેમ જ ઉર્જામાં વધારો થાય છે. Neeru Thakkar -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ આવે એટલે બધા નાં ઘરે દૂધ પૌંઆ તો બને જ.જેનું સેવન કરવાથી પેટ માં ઠંડક થાય છે.ગરમી નો નાશ થાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (4)