ખાંડ ફ્રી દૂધ પૌંઆ (Sugarfree Doodh Poha Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ChooseToCook
#TRO
#sarad punam special
વરસાત પછી શરદ ઋતુ ના આગમન થાય છે , ખેતરો મા નવી ડાગંર ,ચોખા તૈયાર‌ થઈ જાય છે . શરદ ઋતુ ને વઘાવા અને નવા ચોખા ની ખીર ,દુધ પૌઆ બનાવી ને ચંદ્ર ની કિરણો સામે ભગવાન ને અપર્ણ કરી શરદ પુનમ મા આનન્દ કરે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
પ્રસાદ
  1. 250 ગ્રામદુધ
  2. 1 મોટી ચમચીમિલ્ક પાઉડર
  3. 1/2 વાટકીપૌઆ
  4. 1.1/2 ચમચીસુગરફ્રી પાઉડર
  5. 1 ચમચીચારોળી
  6. ડ્રાયફ્રુટ..ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક તપેલી મા દુધ ગરમ કરવા મુકો, અને પૌઆ ને પાણી થી ધોઇ ને એક બાજુ રાખો

  2. 2

    દુધ મા ઉભરો આવે મિલ્ક પાઉડર એડ કરી હલાવતા ખાંડ એડ કરી દો, અને દુધ ને સ્લો ફ્લેમ પર ઉકળવા દેવુ પછી પૌઆ એડ કરી 5મિનીટ ઉકાળી ચારોળી નાખી ને ગેસ બંધ કરી દેવી

  3. 3

    બાઉલ મા કાઢી ને ઠંડા કરી ની ભોગ ધરાવી ચંદ્ર ની પ્રકાશ મા મુકો, ચંદ્ર ની શીતલતા ના સમાવેશ થશે., આ ઠંડી,ચંદ્ર ના પ્રકાશ મા મુકેલી ખીર પિત ના રોગ નુ શમન કરે છે,એસીડીટી મા પણ લાભપ્રદ છે.,શરદ પુનમ મા ચંદ્ર ના કિરણો મા મુકેલા દુધ પૌઆ ખાઈ ને શરદ પુનમ ની અજવાળી રાત ના આનન્દ કરો,તૈયાર‌ છે દુધ પૌઆ ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes