રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પૌવા ને બરાબર ધોઈ પલાળી લો
- 2
હવે એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠાં લીમડાના પાન, શીંગદાણા નાખી થોડી વાર થવા દો
- 3
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી બરાબર સાતળો ગુલાબી રંગની થાય એટલે તેમાં બાફેલા બટાકા સમારીને નાખી દો હવે તેમાં સમારેલા મરચા નાખી બરાબર હલાવી લો
- 4
હવે તેમાં પલાળેલા પૌવા નાખો મીઠું સ્વાદ અનુસાર, હળદર, ખાંડ, લીબું નો રસ નાખી બરાબર હલાવી લો હવે તેમાં લીલા ધાણા નાખી બરાબર હલાવી લો
- 5
હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર થી કોપરા નુ છીણ, શીંગદાણા, લીલા મરચા, ધાણા નાખી લીબું મુકી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15627285
ટિપ્પણીઓ (5)