દાલ મખની ::: (Dal Makhani recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા અને આખા કાળા અડદને આખી રાત પલાડી બીજે દિવસે કૂકરમા છ થી સાત સીટી વગાડીને પાંચ મિનિટ ધીમા તાપે રાખી બાફી લેવા. હવે એક વાડકામાં ૨ ચમચા તેલ + ૨ ચમચા બટર ગરમ થાય એટલે તેમા કાંદા ગુલાબી સતળાય એટલે તેમા હળદર અને આદુ લસણની પેસ્ટ નાખી બે મિનિટ સાતળી
- 2
ટામેટા ની પ્યોરી નાખી પાણી બળે ત્યાં સુધી સાંતળી ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો નાખી ફરી બે મિનિટ સાતળી
- 3
બાફેલા અડદ અને રાજમા નાખી મિકસ કરી જરૂર મુજબ પાણી નાખી ધીમા તાપે ઉકાળવું. દાલ મખની તૈયાર છે.
- 4
તેને એક બાઉલમા કાઢી ઉપર મલાઈ ના ક્રીમ થી ગાર્નિશ કરી સાથે રાઈસ, કાંદાની સલાડ, લીલા મરચાં, પાપડ અને લીંબુ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14388481
ટિપ્પણીઓ (6)