દાબેલી બાઇટ્સ ચાટ (Dabeli Bites Chaat Recipe In Gujarati)

દાબેલી બાઇટ્સ ચાટ (Dabeli Bites Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાઉં બનાવવા માટે સૌપ્રથમ યીસ્ટ અને એક્ટિવ કરવું તેના માટે દોઢસો એમએલ દૂધ લઇ હુંફાળું ગરમ કરવું તેમાં બે ચમચી યીસ્ટ અને બે ચમચી ખાંડ નાખી હલાવી ગરમ જગ્યાએ રાખી 10 મિનિટ માટે રેસ્ટ આપી અને એક્ટિવ કરવું
- 2
ત્યારબાદ મેંદો મીઠું મિલ્ક પાઉડર બરાબર મિક્સ કરી લેવા અને એક્ટિવ થયેલા યીસ્ટ વાળા દૂધથી અને બાકી રહેલા દૂધ ઉમેરી લોટ બાંધી લેવો લોટ સહેજ ઢીલો અને ચીકણો લાગશે વધારાનો કોઇ જ મેંદો ઉમેરવો નહીં
- 3
હવે આ લોટને સાફ પ્લેટફોર્મ પર લઈ 15 થી 17 મિનિટ માટે ખૂબ મસળવો આટલા ટાઈમ માટે મળવો ખુબ જરૂરી છે. 15 મિનિટમાં આવી ગયા પછી બટર ઉમેરી ફરીથી પાંચ મિનિટ મસળવું આટલું કરવા પછી લોટ રોટલીના લોટ જેટલો નરમ બંધાઈ જશે હવે આ લોટને એક બાઉલ તેલવાડા હાથથી ગ્રીસ કરી લગભગ એકથી દોઢ કલાક માટે રેસ્ટ આપવો
- 4
સ્ટફિંગ બનાવવા બાફેલા બટેટાને માવો કરી લેવો એક કડાઈમાં ચાર ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા મિક્સ કરી હલાવી દાબેલીનો મસાલો ઉમેરી એકદમ મિક્સ કરી હલાવી ચારથી પાંચ મિનિટ માટે ગેસ પર થવા દ્યો અને થોડું ઠંડું પાડી લો ત્યારબાદ તેમાં મસાલાવાળા બી એક ચમચી ગળી ચટણી ૧ ચમચી તીખી ચટણી ઉમેરી બરાબર હલાવી સ્ટફિંગ તૈયાર કરો
- 5
હવે રેસ્ટ આપેલો લોટ ડબલ જેવો થઈ ગયો હશે તેને ફરીથી પ્લેટફોર્મ પર લઈ તેની હવા કાઢી ફરીથી પાંચ મિનિટ મસળો ત્યારબાદ તેના એકસરખા 20 ભાગ કરી લ્યો ગ્રામમાં જોશો તો 20 થી 25 ગ્રામ નો એક ભાગ થશે
- 6
હવે એક ભાગ લઇ તેને વચ્ચેથી થેપી બનાવેલું સ્ટફિંગ ઉમેરી બરોબર કવર કરી તેનો ક્રેક વગરનો બોલ બનાવી લો અને જેમાં બેક કરવાનું હોય તેને તેલવાળો હાથ લગાવી આ બોલ તે વાસણમાં સીધુ મૂકી દો આ રીતે બધા બોલ તૈયાર કરી બેકિંગ ડિશમાં મૂકી દો બધા બોલ બની ગયા પછી તેના પર દૂધ નું બ્રસિંગ કરી ફરીથી 30થી 45 મિનિટ માટે રેસ્ટ આપો.
- 7
ત્યારબાદ ૨૦૦ ડિગ્રી ઓવન પર પ્રિહીટ કરેલા ઓવનમાં પંદરથી વીસ મિનિટ માટે પાઉં ને બેક કરી લો. બેક થઈ જાય એટલે તરત જ તેના પર બટર નું બ્રસીંગ કરી દેવું... હવે પાઉ ઠંડા પડે એટલે સર્વિંગ ટ્રેમાં લઈ તેના પર ગળી ચટણી તીખી ચટણી મસાલા વાળા બી દાડમના દાણા સેવ અને કોથમીરથી નાંખી ચાટ તૈયાર કરી દાબેલી પાઉ ચાટ ને સર્વ કરો...
- 8
Similar Recipes
-
-
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી કચ્છી વાનગી નો પ્રકાર છે જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. પાઉં ની વચ્ચે બટાકા નું સ્વાદિષ્ટ ફિલિંગ અને ચટણી મુકવામાં આવે છે. કાંદા, લીલા ધાણા, મસાલા વાળા શીંગદાણા અને દાડમ ઉમેરવા થી દાબેલી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB1#cookpadindia#cookpad_gu spicequeen -
કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)
દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે.#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
દાબેલી(Dabeli Recipe in Gujarati)
#GA4#week5#post1મારા kids ને દાબેલી બહુ ભાવે છે તો બટાકાનો માવો કરવા કરતાં એમાં જો beetroot નાખ્યું હોય તો બીટ ના ફાયદા પણ એમને મળે એટલે મેં આ beetroot દાબેલી ટ્રાય કરી જે ખુબ જ સરસ બની અને મારા kids અને ભાવિ પણ Manisha Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
-
-
હેલ્ધી મલ્ટીગ્રેઇન ક્રિસ્પી મગ ચાટ(healthy crispy mung chaat in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ23#વિકમીલ૩#તળેલું/ફ્રાય#steam#સુપરશેફ1 આપણે બજારમાં જઈએ તો ઘૂઘરા ચાટ, સમોસા ચાટ, એવું ઘણું બધું ખાતા હોય છે.. તો તેના પરથી મેં આજે પ્રેરણા લઈને હેલ્થી મલ્ટીગ્રેઇન મગ ચાટ બનાવી છે. કેમકે મારી દીકરીને પણ તે પસંદ છે. તેણે પણ ખૂબ પસંદ કરી.. અને હા આમાંથી આપણે ત્રણ જાતની રેસિપી બનાવી શકાય છે...1-- મલ્ટીગ્રેઇન ક્રિસ્પી પૂરી2--- મગ ચાટ3---- ચણાના લોટની સેવ તો ચાલો જણાવી દઉં તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય. Sushma vyas -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (25)