દાબેલી (Dabeli Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
ત્રણ લોકો માટે
  1. ૩-૪ નંગ દાબેલીના પાવ
  2. 4 થી 5 ચમચી દાબેલીનો મસાલો
  3. 2 ચમચીતેલ
  4. 1 કપબાફેલા બટાકા નો માવો
  5. 2 થી 3 ચમચી ખજૂર આમલીની ચટણી
  6. 2 થી 3 ચમચી ગ્રીન ચટણી
  7. મેથી
  8. 3 ચમચી લસણની ચટણી
  9. બટર અથવા તેલશેકવા માટે

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ લઇ તેની અંદર દાબેલીનો મસાલો નાખી બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરી સાતળીલેવું

  2. 2

    પછી તેની અંદર બાફેલા બટાકાનો માવો નાંખી જરૂર લાગે તો મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેને પ્લેટમાં કાઢી લો પછી તેની ઉપર કોથમીર મિક્સ કરવી

  4. 4

    હવે દાબેલી ના પાવ લઈ તેને વચ્ચેથી કટ કરી એક બાજુ ખજૂર આમલીની ચટણી એક બાજુ લીલી અથવા લસણની ચટણી લગાવી બનાવેલું મિશ્રણ પાથરી તેની ઉપર સેવ લગાડી મસાલા શીંગ નાખી દાબેલી ને બટર અથવા તેલ માં શેકી લેવી

  5. 5

    તમે દાબેલી દાડમના દાણા પણ મૂકી શકો છો પણ મારા ઘરમાં કોઈને દાડમના દાણા એને મસાલા શીંગ વાડી નથી ભાવતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes