સોસી વેજી પાસ્તા (Saucy Veggie Pasta Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

સોસી વેજી પાસ્તા (Saucy Veggie Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પાસ્તા
  2. ડુંગળી
  3. લીલા મરચા
  4. 1નાની કોબીજ
  5. પાસ્તા મસાલા પેકેટ
  6. ૫ ચમચીસોસ
  7. ૨ ચમચીતેલ
  8. કોથમીર લીલું લસણ અને ફુદીનો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાસ્તા માં મીઠું અને હળદર ઉમેરી ને બાફી લો. ડુંગળી અને કોબીજ અને લીલા મારચા ને બારીક સમારી લો. પાસ્તા નાં પેકેટ અને સોસ લઈ લો.

  2. 2

    કડાઈ મા તેલ નાખી ને ડુંગળી અને. કોબીજ નાખીને બરાબર સાંતળો પછી એમાં પાસ્તા ઉમેરો અને પાસ્તા મસાલા પણ ઉમેરો.

  3. 3

    પાસ્તા મસાલો અને સોસ નાખી બરાબર હલાવો. ૫ મિનિટ ગેસ પર રહવા દો

  4. 4

    કોથમીર લીલું લસણ અને ફુદીનો નાખી ને ટોમેટો સૂપ સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

Similar Recipes