રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી તેનો છૂંદો કરી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી આદુ-મરચા-લસણની પેસ્ટ ૨ મિનીટ માટે સાંતળો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો અને બરાબર મિક્સ કરી દો
- 2
ત્યારબાદ મસાલા ને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યાર બાદ એક વાસણમાં મેંદાનો અને ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં મીઠું તેલ પાણી નથી કઠણ લોટ બાંધવો
- 3
પછી તેના લુઆ પાડી મોટી પૂરી વણી લો અને વચ્ચે ચાકુથી કાપો પાડી એક ભાગ લઈ મસાલો નાખી સમોસાનો શેપ આપી દો
- 4
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકો સમોસાને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. પછી સર્વિંગ પ્લેટમાં મીઠી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati)
#GA4#Week3#puzzel word is #pakoda હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી થી સંકડાયેલા છીએ. ત્યારે બહાર નો નાસ્તો બંધ છે માટે માટે આજે દીકરીની ઈચ્છા હતી કે મને પકોડા ખાવા છે તો આજે આપની સાથે પકોડાની રેસિપી શેર કરું છું.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
-
-
ફણસી રતાળુ ના દહીં વડા (Fansi Ratalu Dahi Vada Recipe In Gujarati)
# ચટપટી ક્રન્ચી સ્વાદિષ્ટ વાનગી# cookpadgujarati# cookpadindia Shilpa khatri -
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi -
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
-
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653585
ટિપ્પણીઓ (2)