પાસ્તા (Pasta Recipe In Gujarati)

Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865

પાસ્તા (Pasta Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
5 સર્વિંગ્સ
  1. 3જીની સુધારેલ ડૂંગળી
  2. 1કેપ્સિકમ જીનુ સુધારેલ
  3. 1 ચમચીલસણ
  4. 1આદું
  5. 2પાઉચ (mini pauches) સોયા સોસ
  6. 2પાઉચ ચીલી સોસ
  7. 2પાઉચ ટોમેટો સોસ
  8. 1 કપ પાસ્તા

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    પાસ્તા ને બાફી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકીને લસણ, આદું અને કટ કરેલ વેજીટેબલ ને વઘારવું

  3. 3

    પછી તેમા પાસ્તા, મીઠું નાખી... સોસ ઉમેરવા

  4. 4

    થોડી વાર ઘીમાં તાપે ચડવા દેવું... થઈ ગયા પછી... ગરમ ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865
પર

Similar Recipes