લાપસી (Lapsi Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

દિવાળી ને દિવસે લાપસી તો ખાસ હોય જ #DFT

લાપસી (Lapsi Recipe In Gujarati)

દિવાળી ને દિવસે લાપસી તો ખાસ હોય જ #DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦/૩૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉં નો જાડો લોટ
  2. ટુકડા ગોળ(૧/૨) વાટકો ગોળ
  3. પાવારા તેલ
  4. ૧ ચમચો ઘી
  5. ૧ ચમચીકાજુ ની કતરણ
  6. ૧ ચમચીબદામ ની કતરણ
  7. ૬-૭ દ્રાક્ષ
  8. ૧/૪ ભાગજાયફળ
  9. ચપટીખસખસ
  10. ૧/૨ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦/૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ લઈ તેમાંતેલ નું મૂઠી પડતું મોણ નાખવું

  2. 2

    એક તપેલી માં વાટકા થી થોડું ઓછું પાણી મૂકી ગોળ ઓગળવો તેમાં ગોળ નું પણ પાણી થાય એટલે ઓછું મૂકવું

  3. 3

    હવે ગોળ નું પાણી ગરમ થાય પછી તેને ગાળી ને તપેલી માં મૂકી વરિયાળી નાખી બે મિનિટ ઉકાળો

  4. 4

    પછી તેમાં લોટ ઉમેરી ને પાંચ ખડા પાડવા ને ધીમા તપે ચડવા દો

  5. 5

    ચડી ગયા બાદ હલાવી લો એકદમ છૂટી થઈ જશે એક કડાઈ માં ઘી મૂકી તેમાં લાપસી ઉમેરી હલાવો ઘી ઓછું વતું કરી શકાય

  6. 6

    પછી કાજુ,બદામ કતરણ દ્રાક્ષ જાયફળ ઇલાયચી ખસ ખસ છાંટી દેવા આ લાપસી ખૂબ ટેસ્ટી લાગે છે બાળકો ને પણ ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes