ફુલવડી ગાંઠીયા (Fulvadi Ganthiya Recipe In Gujarati)

Prince Savani @cook_31846932
ફુલવડી ગાંઠીયા (Fulvadi Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો
- 2
હવે બધી વસ્તુઓ ભેળવવી અને લોટ બાંધી લો
- 3
હવે સંચા માં મનગમતી જારી મુકી લોટ ભરીને બંધ કરો
- 4
હવે ગરમ તેલમાં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાંઠીયા (Ganthiya Recipe In Gujarati)
#KS3#kitchenstarchallenge#ગાઠીયાહમારા ઘરમા બધાને ગાઠીયા ખુબ જ ભાવે એટલે હું કાયમ બનાવતી હોઉં છું.ચાલો તો બનાવીએ ટેસ્ટી ગાઠીયા Deepa Patel -
-
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
ફુલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3 દિવાળીના નાશતા માટે મેં અત્યારે ફુલવડી બનાવી છે. જે બહુ જ ટેસ્ટી બની છે. આમ તો પહેલીવાર જ બનાવી છે પણ તરત જ ખવાઈ ગઈ છે. મેં ઝારા વગર જ પાડી છે. Krishna Kholiya -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
ગુજરાત નો ફેવરિટ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા.જે લગભગ બધાને ભાવતા જ હોય.#FFCI#Week 1 Varsha Dave -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Bhavisha Manvar -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MA... "શબ્દ જુદો પણ શબ્દાર્થ એક છે ,'મા'કહો કે દુનિયા ... અર્થ એક જ છે"જેના હાથ તમામ રસાસ્વાદ થી ભરેલા છે તે સ્વાદ માંથી "મા"બાદ થાય તો....!!! મા નાં હાથ ની રસોઇ પાસે દુનિયા ની બધી વાનગી ઓ ફિકી લાગે છે.....હું રાંધણ કળા માં જે કંઈ પણ શીખી છું એનો મૂળગત શ્રેય મારી મમ્મી ને જાય છે 💞 એમાંની જ એક વાનગી 'વણેલા ગાંઠીયા' અહીંયા શેર કરું છું આ ગાંઠીયા અમારે ત્યાં દશેરાના દિવસે અને ઘણીવાર રવિવારે નાસ્તામાં બનતા હોય છે.આ ગાંઠીયા ગુજરાત માં ફેવરિટ છે..લગભગ બધા ખરીદી ને ખાતા હોય છે પણ ઘરે બનાવવા થી સરળતા થી બને છે અને ક્વોલિટી અને કોન્ટીટી જળવાય રહે છે.ઘર ની ચોખ્ખી વસ્તુ નો ઉપિયોગ કરવાથી વધુ વખત સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ગાંઠીયા (Ganthiya recipe in Gujarati)
ગાંઠીયા ગુજરાતી ઓ ના ખૂબ જ ફેવરિટ.અહી મેં ઝટપટ બની જતા ગાંઠીયા ની રેસીપી બનાવી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
-
-
તીખાં કડક ગાંઠીયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ2, #દિવાળીસ્પેશીયલનાસ્તાતીખાં કડક ગાંઠીયા, ઘણી જગ્યાએ લાકડીયા ગાંઠીયા ને નામે ઓળખાય છે.ગુજરાતીઓને ગાંઠીયા વગર ચાલે જ નહીં.. Manisha Sampat -
-
-
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
પંજાબમાં આવીને ગુજરાતના વણેલા ગાંઠીયા ખુબજ મિસ કરતા હતા તેથી ખૂબ પ્રયત્ન પછી જાતે બનાવ્યા Veena Gokani -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
ભાવનગરી મરીવાળા ગાંઠીયા (Bhavnagari Black Pepper Ganthiya Recipe In Gujarati)
ભાવનગર,ભારત Deepti K. Bhatt -
ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
#DTR#Cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 #Week1 #ફૂડફેસ્ટિવલ#વણેલાગાંઠીયા #cookpad #cookpadindia#cookpadgujarati #cooksnapchallengeગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
#motherrecipeબજારના ગાંઠીયાને પોચા બનાવવા સોડા બહુ વધારે માત્રામાં નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે તો નુકસાનરુપ છે જ , સાથે સોડાનો બહુ જ વધારે સ્વાદ આવે છે. આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું જેમાં બિલકુલ ચપટી સોડા સાથે તેલ-પાણી ફીણીને એકદમ ઢીલો લોટ બાંધી જારાથી ગાંઠીયા પાડવામાં આવે છે.તો સોડા વગર પણ ગાંઠીયા ક્રિસ્પી ને પોચા થાય છે અને સોડાનો ખરાબ સ્વાદ નથી આવતો.મારા દીકરાએ પહેલા ઘરના મારા મમ્મી ના હાથના ખાધેલા છે તો એને બજારના બિલકુલ પસંદ નથી. અને લોકડાઉનના કારણે એના બાને મળાયું નથી તો જીદ કરીને મારી પાસે બનાવડાવ્યા છે.આમ આ ગાંઠીયા ફૂલવાળી ડિઝાઇનમાં (મેં સાથે pic મૂક્યો છે) સરસ લાગે છે અને મારા મમ્મી બનાવે છે પણ મારી પાસે એ જારો ના હોવાથી સાદા ગોળ બનાવ્યા છે. Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15674351
ટિપ્પણીઓ