ગાંઠીયા (Ganthiya Recipe In Gujarati)

Deepa Patel @cook_25234990
#KS3
#kitchenstarchallenge#ગાઠીયા
હમારા ઘરમા બધાને ગાઠીયા ખુબ જ ભાવે એટલે હું કાયમ બનાવતી હોઉં છું.
ચાલો તો બનાવીએ ટેસ્ટી ગાઠીયા
ગાંઠીયા (Ganthiya Recipe In Gujarati)
#KS3
#kitchenstarchallenge#ગાઠીયા
હમારા ઘરમા બધાને ગાઠીયા ખુબ જ ભાવે એટલે હું કાયમ બનાવતી હોઉં છું.
ચાલો તો બનાવીએ ટેસ્ટી ગાઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાણી, મીઠું અને તેલ સરખી રીતે મિક્સ કરો. ૫ મીનીટ સુધી બ્લન્ડ કરો
- 2
પછી એ પાણી થોડું થોડું કરીને બેસન માં નાખી ને મિસ્ક કરતા જાઓ. લોટ હલકો થાય ત્યારસધી એને ફેટો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ એક નાની છીણી લો. જેવું તેલ ગરમ થાય એવો ગૅસ મીડીમ કરો. એના પર લોટ ને લસટો. ગાઠીયા ને ધિમે ધિમે થવા દો. ગરમ ગરમ ગાઠીયા તળેલા મરચા જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
ગુજરાત નો ફેવરિટ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા.જે લગભગ બધાને ભાવતા જ હોય.#FFCI#Week 1 Varsha Dave -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Bhavisha Manvar -
-
વણેલા ગાંઠીયા (Vanela Gathiya Recipe In Gujarati)
વણેલા ગાંઠીયા લગભગ દરેક ગુજરાતી પ્રિય છે. ગુજરાતી નાસ્તો ગાઠીયા વિના પૂર્ણ થતો નથી. આજે હું પરંપરાગત ગાઠીયા ની રેસીપી શેર કરીશ ... Foram Vyas -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MA... "શબ્દ જુદો પણ શબ્દાર્થ એક છે ,'મા'કહો કે દુનિયા ... અર્થ એક જ છે"જેના હાથ તમામ રસાસ્વાદ થી ભરેલા છે તે સ્વાદ માંથી "મા"બાદ થાય તો....!!! મા નાં હાથ ની રસોઇ પાસે દુનિયા ની બધી વાનગી ઓ ફિકી લાગે છે.....હું રાંધણ કળા માં જે કંઈ પણ શીખી છું એનો મૂળગત શ્રેય મારી મમ્મી ને જાય છે 💞 એમાંની જ એક વાનગી 'વણેલા ગાંઠીયા' અહીંયા શેર કરું છું આ ગાંઠીયા અમારે ત્યાં દશેરાના દિવસે અને ઘણીવાર રવિવારે નાસ્તામાં બનતા હોય છે.આ ગાંઠીયા ગુજરાત માં ફેવરિટ છે..લગભગ બધા ખરીદી ને ખાતા હોય છે પણ ઘરે બનાવવા થી સરળતા થી બને છે અને ક્વોલિટી અને કોન્ટીટી જળવાય રહે છે.ઘર ની ચોખ્ખી વસ્તુ નો ઉપિયોગ કરવાથી વધુ વખત સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3ફરસાણ વાળા ને ત્યાં મળતા તીખા ગાંઠિયા બનાવા માં ખુબ જ સહેલા છે.2 -3 ટ્રીક ધ્યાન માં રાખશો તો ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Arpita Shah -
-
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
#motherrecipeબજારના ગાંઠીયાને પોચા બનાવવા સોડા બહુ વધારે માત્રામાં નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે તો નુકસાનરુપ છે જ , સાથે સોડાનો બહુ જ વધારે સ્વાદ આવે છે. આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું જેમાં બિલકુલ ચપટી સોડા સાથે તેલ-પાણી ફીણીને એકદમ ઢીલો લોટ બાંધી જારાથી ગાંઠીયા પાડવામાં આવે છે.તો સોડા વગર પણ ગાંઠીયા ક્રિસ્પી ને પોચા થાય છે અને સોડાનો ખરાબ સ્વાદ નથી આવતો.મારા દીકરાએ પહેલા ઘરના મારા મમ્મી ના હાથના ખાધેલા છે તો એને બજારના બિલકુલ પસંદ નથી. અને લોકડાઉનના કારણે એના બાને મળાયું નથી તો જીદ કરીને મારી પાસે બનાવડાવ્યા છે.આમ આ ગાંઠીયા ફૂલવાળી ડિઝાઇનમાં (મેં સાથે pic મૂક્યો છે) સરસ લાગે છે અને મારા મમ્મી બનાવે છે પણ મારી પાસે એ જારો ના હોવાથી સાદા ગોળ બનાવ્યા છે. Palak Sheth -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
-
પાપડી (papadi recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 ગાઠીયા એ ગુજરાતી ઓનો પ્રિય નાસ્તો છે.ગાઠીયા નું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. તેમાં પણ ઘણી જાત ના ગાંઠિયા બનતા હોય છે ભાવનગરી ગાઠીયા, ચંપાકલી ,ફાફડા,વણેલા ગાઠીયા, પાપડી ગાઠીયા વગેરે.... તો આજે હું જારા ના પાપડી ગાઠીયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફાફડી ગાંઠીયા (Fafdi Gathiya Recipe In Gujarati)
#સ્નેક્સઆજે મેં નાસ્તા માં ફાફડી ગાઠીયા સંચા થી બનાવ્યા છે ,કેમકે મારી પાસે ફાફડી નો જારો નથી ,તો ઇઝીલી બનાવો સઁચા માં ગાઠીયા . Keshma Raichura -
ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું..... Yamuna H Javani -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4ભાવનગર ના ગાંઠીયા તો ખુબ જ ફેમસ છે તો આપણે નાસ્તા મા ઘરે જ બનાવીએ આજ ભાવનગરી ગાંઠીયા. Dimpy Aacharya -
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
વણેલા ગાંઠિયા
સખીઓ આજે રવીવાર છે એટલે રજાનો દિવસએટલે કાઠિયાવાડી છું તો રવિવાર ની સવાર એટલે ગાઠીયા થી જ થાય તો મેં પણ આજે ઘરે જ બનાવ્યા Rachana Pathak -
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
-
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
રવિવારે સવાર નો ગરમ નાસ્તો એટલે સૌ ના પ્રિય ગાંઠીયા તો ચાલો ઘેર બનાવી HEMA OZA -
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648821
ટિપ્પણીઓ (6)