નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)

નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને ચાળી લો. ત્યારબાદ એક બાઉલ માં થીજેલું ઘી અને ખાંડ લઈ હાથ થી ખૂબ જ મિક્સ કરો.અને બન્ને ને ખુબ ફીણો.જરૂર લાગે તો દૂધ ઉમેરી શકાય છે.
- 2
ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને બરાબર ફીણો.જ્યાં સુધી મિશ્રણ હલકું થઈ જાય ત્યાં સુધી ફીણવાનું છે.
- 3
હવે લોટ ના બે સરખા ભાગ કરી અને એક ભાગ માં કોકો પાઉડર નાખીને મિક્સ કરી લેવું ત્યાર બાદ બન્ને લોટ માંથી નાના ગોળા બનાવી લેવા. બંને ગોળા ને સાઈડ માંથી જરાક દબાવી ફરી ગોળો વાળી લેવો.જેથી બંને કલર મિક્સ થઈ જાય.આ રીતે બધી નાન ખટાઈ બનાવી લેવી.
- 4
ત્યાર બાદ ઓવનને 180 ડિગ્રી પર પ્રી હિટ કરી તેને 20 મિનિટ બેક કરો.તમે કુકર માં નીચે રેતી નાખી ગેસ પર પણ શેકી શકો છો.તો મસ્ત શેકાય ગયેલી નાન ખટાઈ તૈયાર છે. આ નાન ખટાઇ ઘરે પણ બહાર જેવી જ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)
#MBR2week2#cookpadindia#cookpadgujaratiઆ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
-
-
-
-
-
ચોકલેટ & વેનીલા નાન ખટાઈ (Chocolate and Vanilla Nankhatai Recipe In Gujarati)
#કુકબુક...આજે મે પેહલી વાર ઘરે આવી અલગ અલગ બે ટેસ્ટ ની અને એ પણ ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવા નો પ્રયત્ન કર્યો છે. અને ખૂબ જ સરસ વની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
નાન ખટાઈ
Tea time નું બેસ્ટ companion.બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલેયમ્મી નાન ખટાઇ..😋👌 Sangita Vyas -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
-
નાન ખટાઇ(nankhtai recipe in Gujarati)
#માઇઇબુક#post 14ચલો આજે આપડે ગુજરાતી સ્પેશ્યિલ બજાર જેવી નાનખટાઈ ઘરે બનાવીશુ, એને બાર જેવી જ એકદમ સોફટ અને પોચી બનાઈશુ જેથી બધા ને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી લાગશે, અને જે ઘરે બનાવી ખુબ જ સરળ છે Jaina Shah -
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
-
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
-
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
#GA4#week3#carrotગાજર માંથી બનાવવા માં આવેલી આ કપ કેક બાળકો ને આકર્ષે એવી છે... ગાજર વિટામિન એ નું ખૂબ સારું સ્રોત છે એટલે આંખો ને તેજ બનાવવા માં મદદ કરે છે એટલે ભણતા બાળકોને જો આ કેક નાસ્તા માં આપીએ તો તેમને ખુબ મજા પડે. Neeti Patel -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (7)