રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો સુજી અને બેસન ચાળી લો અને હવે એક મોટા બાઉલમાં ઘી અને ખાંડ લઇ તેને ફ્લપી થાય ત્યાં સુધી ફેટી લો
- 2
હવે તેમાં બેકિંગ પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો અને તેમાં જે લોટ ચાળી ને રાખ્યો તેને ઉમેરી સોફ્ટ ડો બનાવી લો
- 3
હવે ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં મીઠું પાથરી દો અને તેના પર એક સ્ટેન્ડ મૂકી દો અને તેને ગરમ થવા દો અને એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લો અને ડો માં થી નાની નાની ગોળી લઈ હાથ થી ચપટી કરી લો અને તેમાં ચપ્પુ થી ક્રોસ કરીને તેના પર બદામ ની કતરણ લગાવી દો
- 4
હવે તે કડાઈ માં સ્ટેન્ડ પર પ્લેટ મૂકી સ્લો ગેસ પર બેક કરો અને તેને ૧૦ મિનિટ પછી ટૂથપિક નાખી ચેક કરી લો જો ના થઈ હોય તો તેને ફરી ઢાંકી ને થવા દો હલકો કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી દો અને ઠંડી થાય એટલે તેને પ્લેટ માં થી કાઢી લો અને તેને કોઈ પણ એર ટાઇટ જાર માં ભરી લો
Similar Recipes
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
-
-
-
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711036
ટિપ્પણીઓ (4)