આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#CB7
Week7

આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

#CB7
Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ - ૭ નંગ નાની ડુંગળી
  2. 2 ચમચીશીંગદાણા
  3. ૨ ચમચીદાળિયા ની દાળ
  4. 1 ચમચીટોપરાનું છીણ
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  7. ૨ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટીસ્પૂનહળદર
  9. 2 ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર
  10. 1 ટીસ્પૂનગરમ મસાલો
  11. 1 ટી સ્પૂનગોળ
  12. ચપટીહિંગ
  13. 2 ચમચા તેલ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ શીંગ શેકી તેના ફોતરા ઉડાડી શીંગ દાળિયા અને તલ ને મિક્સરમાં બારીક ભૂકો કરવો ્

  2. 2

    ડુંગળીને ઉપરથી છોલી બરાબર સાફ કરવી

  3. 3

    એક બાઉલમાં તૈયાર કરેલ શીંગ દાળિયા ને તલ નો પાઉડર લઈ તેમાં ટોપરાનું છીણ આદુ-મરચાની પેસ્ટ તેમજ ઉપર દર્શાવેલ તમામ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી પાણી નાંખી પેસ્ટ જેવું બનાવો.

  4. 4

    એક કડાઈમાં તેલ લઈ તેમાં હીંગનો વઘાર કરી નાની ડુંગળીને સાંતળવી.

  5. 5

    ડુંગળી ગુલાબી રંગની થાય એટલે તૈયાર કરેલ પેસ્ટ તેમાં ઉમેરી જરૂર પૂરતું પાણી નાખી તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો

  6. 6

    તો તૈયાર છે આપણી આખી ડુંગળી નું શાક તેની ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes