પાન ચોકલેટ (Pan Chocolate Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બ્લોક વ્હાઇટ ચોકલેટ
  2. 2નાગરવેલ ના પાન
  3. 2 ચમચીટૂટી ફ્રુટી
  4. 1 ચમચીગુલકંદ
  5. 1 ચમચીમીઠી વરીયાળી પીપર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નાગરવેલ ના પાન ને ધોઈ ને તેની દાંડલી તોડી ને ઝીણું ક્રશ કરી લેવું

  2. 2

    ચોકલેટ બ્લોક ને ઓગાળી ને તેમાં ઝીણા ક્રશ કરેલાં નાગરવેલ ના પાન ગુલકંદ વરીયાળી ટૂટી ફ્રુટી બધું મિક્સ કરી બરાબર હલાવી લેવું

  3. 3

    ત્યારબાદ મિશ્રણ ને ચોકલેટ મોલ્ડ માં ભરી 5 થી 10 મિનિટ ફ્રીઝર માં મૂકવું

  4. 4

    ચોકલેટ મોલ્ડ માં થી બહાર કાઢી જમ્યા પછી ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes