ચોકલેટ પાન

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#દિવાળી
#ઇબુક
#Day27
આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે.

ચોકલેટ પાન

2 કમેન્ટ્સ કરેલ છે

#દિવાળી
#ઇબુક
#Day27
આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 6-8કપૂરી પાન
  2. 1/2 કપચોકલેટ પીનટ બટર
  3. 1/2 કપટૂટીફુટી
  4. 1/2 કપકોપરાની છીણ
  5. 1/2 કપવરિયાળી
  6. 1/2 કપમુખવાસ
  7. 1/2 કપગુલકંદ
  8. અન્ય સામગ્રી-
  9. 6-8નંગ ચેરી
  10. 6-8નંગ ટુથપીક
  11. 1 કપમેલ્ટ ડાર્ક ચોકલેટ(ડબલ બોઈલરમાં ઓગાળેલી ડાર્ક ચોકલેટ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કપૂરી પાનને પાણીથી ધોઈ સુકવીને ડાળખીવાળા ભાગને સહેજ ઉપરથી કાપીને, 1 ટીસ્પૂન પીનટબટર લગાવો.

  2. 2

    ત્યારબાદ તેની ઉપર1/2 ટીસ્પૂન કોપરાની છીણ,1 ટીસ્પૂન ટૂટીફુટી,1/2 ટીસ્પૂન કાજુના ટુકડા, 1/2 ટીસ્પૂન વરીયાળી, 1/2 ટીસ્પૂન મુખવાસ,1/2 ટીસ્પૂન ગુલકંદ નાખીને ત્રિકોણ આકારમાં વાળીને ચેરી લગાવેલી ટુથપીક વડે સીલ કરો.

  3. 3

    ત્યારબાદ પાનને મેલ્ટ ડાર્ક ચોકલેટમાં રગદોળીને કોપરાની છીણ ભભરાવી પાનને ફ્રીજમાં 5-10 મિનિટ સેટ થવા મૂકો.

  4. 4

    તૈયાર છે ચોકલેટ પાન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes