ચોકલેટ પાન(chocolate paan Recipe in Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

ચોકલેટ પાન(chocolate paan Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મીન
6 સર્વિંગ્સ
  1. 6 નંગકલકતી નાગરવેલ ના પાન
  2. મીઠા મુખવાસ માટે
  3. 3 ચમચીગુલકંદ
  4. 2 ચમચીટુટીફૂતી
  5. 1 ચમચીવળયારી
  6. 1 ચમચીધાનદાળ
  7. 1 ચમચીમીઠી સોપારી કતરણ
  8. 1 ચમચીજીનું નાયિયલ નું ખમણ
  9. 5 નંગસુધારેલી ચેરી
  10. 2નાગરવેલ ના પાન ના કટકા
  11. 1 ચમચીમગજતરી ના બી
  12. પાન ની ચટણી
  13. 1 વાટકીદળેલી ખાંડ
  14. 2 ચમચીમધ
  15. ડેકોરેશન માટે
  16. મેલટેડ ચોકલેટ
  17. ટૂથ સ્ટિક
  18. ચેરી

રાંધવાની સૂચનાઓ

60 મીન
  1. 1

    સવ પ્રથમ ખાંડ માં પાણી નાખી ગેસ પર ગરમ કરી ખાંડ ઓગાળી 1 ઉભરો આવવાળો

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠાં માખવાસ ના મસાલા ઉમેરો પછી થોડીવાર રહી ને તેમાં પાન ચટણી ઉમેરો તો તયાર છે આપણા પાન માં ભરવાનો મસાલો

  3. 3

    ત્યાર બાદ કલકતી પાનમાં મસાલો ભરી ફોલ્ડ કરો ટૂથ પિક માં ચેરી લગાવી પાનમાં આ રીતે સેટ કરો

  4. 4

    પછી આ પાનને મેલટેડ ચોકલેટ ડિપ કારી ફ્રિજ માં 25 મિનિટ સેટ થવા દો તો રેડીચે આપણા રજવાડી ચોકલેટ પાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

ટિપ્પણીઓ

Similar Recipes