વ્હાઈટ ચોકલેટ પાન બોલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ સિવાયની બધી સામગ્રીને મિક્સ કરી લો
- 2
હવે પાનના બોલ્સ બનાવી દો અને તેને ખમણેલી ચોકલેટ અને નાળિયેર માં રગદોળો સારી રીતે મિક્સ કરીને એટલે કે રગદોળીને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો તમારા પાનના બોલ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ પાન
#દિવાળી#ઇબુક#Day27આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે. Harsha Israni -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
ચોકલેટ પાન સ્ટફપરોઠા
#નાસ્તો#ઇબુક૧#૧આ રેસિપી એક નવી રેસિપી છે. આ એક સ્વીટ ડીસ છે. આમાં પા ન માં આવતું સ્ટુફિનગ છે અને ચોકલેટ પાવડર એડ કરેલો છે Vaishali Joshi -
-
-
પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
#મોમઆઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
વેલેન્ટાઇન સ્પે.પાન
#લવઆ પાન મારા હસબન્ડ માટે બનાવ્યા છે.બહુ જ મહેનત લાગે પણ જ્યારે બનાવી ને સર્વ કર્યા તો દિલ ખુશ ખુશ થઈ ગયો. Pinky Jain -
-
-
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#MDCહું મારા ફ્રેન્ડ પાસે થી શીખી છુંખૂબ જ સ્વાદિષ્ટ લાગે.પાચન ક્રિયા માં ખૂબ જ ઉપયોગી છે. Nirixa Desai -
-
-
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
પાન સદેશ
#પનીરઆપણા દેશ માં જમ્યા પછી, પાન, મુખવાસ વગેરે ખાવાની પ્રથા છે. વળી ઘણા રાજ્યો માં જમ્યા પછી મીઠાઈ ખાવાની પ્રથા છે. તો આજે આ બંને માં ચાલે એવી વાનગી બનાવી છે. Deepa Rupani -
નાગરવેલના પાન સરબત
#ઉનાળા - તેમાં ફોલિક એસિડ છે. તે લોહી વધારે છે.તે ખૂબ તંદુરસ્ત પીણું છે. Adarsha Mangave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11467979
ટિપ્પણીઓ